Advertisement - Remove

industry - Example Sentences

Popularity:
Difficulty:
ઇન્ડસ્ટ્રી
The Mission will cover in a seamless way, RD, Technology Development, Human resources and Skills, Innovation, Start-up Ecosystem and strong Industry and International Collaborations, he added.
આ મિશન અંતર્ગત સંશોધન અને વિકાસ, ટેકનોલોજીનો વિકાસ, માનવ સંસાધન અને કૌશલ્ય, નવીન અભિગમ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, મજબૂત ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય સહયોગને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
Single window clearance for film shoot extended to Indian filmmakers Recognising Indias Entertainment Industry as a major job sector, the Finance Minister declared extension of single window clearance for film shoot to Indian filmmakers.
તેનાથી વચેટીયાઓની ભૂમિકા પૂરી થઇ ગઈ છે. ફિલ્મ શુટિંગ માટે ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ એક જગ્યાએથી ક્લીયરન્સની સુવિધા ભારતનો મનોરંજન ઉદ્યોગ રોજગારીના અવસર પ્રદાન કરવાની બાબતમાં એક મુખ્ય ક્ષેત્ર છે. નાણા મંત્રીએ ભારતીય ફિલ્મ નિર્માતાઓને પણ એક જગ્યાએથી ક્લિયરન્સની સુવિધા આપવાની જાહેરાત કરી છે.
As the dairy industry expands, the animal-keepers will have greater income levels and will have a better livelihood.
જ્યારે ડેરી ઉદ્યોગનો વિસ્તાર થશે તો પશુપાલકોના ખિસ્સામાં વધુ પૈસા પહોંચશે અને તેમનું જીવન સરળ બનશે.
(iii) Shri Piyush Goyal, Minister of Railways and Minister of Commerce and Industry (iv) Shri Rao Inderjit Singh, Minister of State (Independent Charge) of the Ministry of Statistics and Programme Implementation and Minister of State (Independent Charge) of Ministry of Planning.
વિશેષ આમંત્રિતો (1) શ્રી નીતિન જયરામ ગડકરી, માર્ગ અને પરિવરન તથા રાજમાર્ગ મંત્રી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (2) શ્રી થાવરચંદ ગેહલોત, સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રી (3) શ્રી પિયૂષ ગોયલ, રેલવે પ્રધાન તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી (4) શ્રી રાવ ઇન્દરજિત સિંઘ, સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આયોજન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)
MoSPI is working closely with Ministry of Commerce and Industry to have the methodology for the PPI finalised.
પીપીઆઈને અંતિમ સ્વરૂપ આપવા માટે આંકડાકીય અને અમલીકરણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની સાથે કામ કરી રહ્યું છે.
Advertisement - Remove
In addition, one representative of a recognized body of commerce and industry shall be nominated on rotational basis as a Part-time Member.
આ ઉપરાંત વાણિજ્ય અને ઉદ્યોગની માન્યતાપ્રાપ્ત એકમનાં એક સભ્યને કામચલાઉ સભ્ય સ્વરૂપે વારાફરતી નિમવામાં આવશે.
CICET will facilitate chemical industry with research and innovations. The minister added.
સીસેટ સંશોધન અને નવીનતાઓ દ્વારા રાસાયણિક ઉદ્યોગને મદદ કરશે. એમ મંત્રીએ ઉમેર્યું હતું.
E-cigarettes are usually promoted by the industry as smoking cessation aids but their efficacy and safety as a quitting aid has not yet been established.
ઉદ્યોગો દ્વારા ઇ-સિગારેટનો સામાન્ય રીતે ધૂમ્રપાનની આદત રોકવાના સાધન તરીકે પ્રચાર કરવામાં આવે છે પરંતુ આદત છોડવાના સાધન તરીકે તેની અસરકારકતા અને સલામતી હજુ સુધી સાબિત થઇ શકી નથી.
He saidthat shipbuilding and ship breaking industry is flourishing in Gujarat. Also, there are several important ports located in the state, thereforethe establishment of such a maritime park at Gift City will promote the maritime sector.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગનો ઉદ્યોગ વિકસેલો છે, ગુજરાતમાં મહત્વના બંદરો આવેલા છે ત્યારે ગિફ્ટ સિટી ખાતે આ પ્રકારનું મેરીટાઇમ પાર્ક ઊભું કરવાથી મેરીટાઇમ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
He was noticed by the industry and public alike, and he never looked back. In a long and eventful career, Rajinikanth has acted in over 170 films in many languages, including Tamil, Telgu, Kannada, Malayalam, Hindi and Bengali.
આ ફિલ્મ પછી ઉદ્યોગ અને ફિલ્મ જગત દ્વારા સારી નોંધ લેવામાં આવી અને એ પછી તેમણે ક્યારેય પાછળ જોયું નહીં લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દીમાં રજનીકાંતે તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ, હિન્દી અને બંગાળી સહિત ઘણી ભાષાઓમાં 10થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading