Advertisement - Remove

industry - Example Sentences

ઇન્ડસ્ટ્રી
Several representatives from Industry appreciated the improvement in the business environment in the country, and said this would lead to realization of Indias growth potential.
ઉદ્યોગજગતના અનેક પ્રતિનિધિઓએ દેશની ઔદ્યોગિક સંસ્કૃતિમાં થયેલા સુધારાઓની પ્રસંસા કરી હતી અને જણાવ્યું કે, તે ભારતની વૃદ્ધિ ક્ષમતાને ઓળખવામાં મદદ કરશે.
Prime Minister's Office PM launches Ease of Doing Business Grand Challenge, addresses cross-section of Industry representatives The Prime Minister, Shri Narendra Modi, today launched the Ease of Doing Business Grand Challenge at an event in Lok Kalyan Marg in New Delhi.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ ગ્રાન્ડ ચેલેન્જ લોંચ કરી, ઉદ્યોગ જગતનાં પ્રતિનિધિઓને સંબોધન કર્યુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લોક કલ્યાણ માર્ગ ખાતે એક કાર્યક્રમમાં ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ ગ્રાન્ડ ચેલેન્જ લોંચ કરી હતી.
Impact: Benefits: NM-ICPS is a Pan India Mission and covers entire gamut of India that includes Central Ministries, State Governments, Industry and Academia.
NM -ICPS દેશ વ્યાપી મિશન છે અને કેન્દ્ર સરકારના મંત્રાલયો, રાજ્ય સરકારો, ઉદ્યોગો અને શિક્ષણ જગત સહિત સમગ્ર ભારતને આવરી લે છે.
The Summit will witness the participation of Heads of States, Captains of global industry and Thought Leaders.
સમિટમાં વિવિધ દેશોનાં વડા, વૈશ્વિક ઉદ્યોગના ં દિગ્ગજો અને વિચારકો સહભાગી થશે.
To create a talent pool for software product industry through (i) up-skilling of 1,000,000 IT professionals, (ii) motivating 100,000 school and college students and (iii) generating 10,000 specialized professionals that can provide leadership.
સોફ્ટવેર ઉત્પાદન ઉદ્યોગ માટે એક પ્રતિભાજૂથ ઊભું કરવું. તેના માટે આમ કરવામાં આવશે – (ક) 1,000,000 આઇટી પ્રોફેશનલોન વધારાની કુશળતા સાથે સજ્જ કરવા (ખ) સ્કૂલ અને કોલેજનાં 100,000 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, અને (ગ) 10,000 વિશેષ વ્યાવસાયિકો ઊભા કરવા, જે નતૃત્વ પ્રદાન કરશે.
Advertisement - Remove
The Observatory will plug into various sources of data from cities both from real-time and archival sources for generating insights through analytics for cities, academia, industry and governments.
આ વેધશાળા શહેરોમાંથી વાસ્તવિક સમય તેમજ આર્કાઇવ સ્રોતોમાંથી માહિતી એકઠી કરશે. જેનાથી એનાલિટીક્સ દ્વારા શહેરો, શિક્ષણવિદો, ઉદ્યોગજગત અને સરકારો માટે ઇનસાઈટ ઉપલબ્ધ કરી શકાશે.
This Budget will strengthen industry and entrepreneurs. It will increase womens participation in the development process of the country.
આ બજેટ ઉદ્યમ અને ઉદ્યમીઓને મજબૂત બનાવશે, દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારીને વધુ વધારશે.
I appeal to the Hindi, Telugu and Tamil Film Industry and people associated with it to definitely think over for investment, shooting of films and establishment of theatres and other resources in Jammu and Kashmir.
હું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી , તેલુગુ અને તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકોને આગ્રહ કરીશ કે જમ્મુ- કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ અંગે, ફિલ્મના શુટિંગથી માંડીને થિયેટર અને અન્ય સંસાધનોની સ્થાપના અંગે જરૂર વિચાર કરે.
I also look forward to meeting other global leaders attending the Eastern Economic Forum, and interacting with Indian Industry and business representatives participating in it.
હું પૂર્વીય આર્થિક મંચમાં ઉપસ્થિત રહેનારા અન્ય વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત અને તેમા ભાગ લઇ રહેલા ભારતીય ઉદ્યોગ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપની આશા રાખું છું.
Cooperation agreement between the Federation of Indian Chambers of Commerce and Industry the Roscongress Foundation.
ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા રોસકોંગ્રેસ ફાઉન્ડેશન વચ્ચે સાથસહકાર માટે સમજૂતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading