Advertisement - Remove

industry - Example Sentences

Popularity:
Difficulty:
ઇન્ડસ્ટ્રી
The suit has been prepared with the help of the industry and subjected to rigorous testing for textile parameters as well as protection against synthetic blood.
આ સૂટ ઉદ્યોગની મદદ સાથે તૈયાર કરવામાં આવ્યાં છે તથા એ ટેક્સટાઇલના માપદંડો માટે કડક પરીક્ષણને તેમજ કૃત્રિમ લોહી સામે સુરક્ષાને આધિન છે.
The DRDO can mass produce this glue through industry to support the seam sealing activity by suit manufacturers.
ડીઆરડીઓ સૂટના ઉત્પાદનો દ્વારા સીમ સીલિંગ એક્ટિવિટીને ટેકો આપવા ઉદ્યોગ દ્વારા આ ગ્લુનું મોટા પાયે ઉત્પાદન કરી શકે છે.
Almost all the States and UTs in India are affected by it, in varying degrees including all sectors of trade and industry and all segments of society.
લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, વેપાર અને ઉદ્યોગના તમામ ક્ષેત્ર અને સમાજનાં તમામ વર્ગ આ રોગચાળાથી પ્રભાવિત છે.
Ministry of Tourism Ministry of Tourism holds a virtual conference with the Industry associations of Tourism and Hospitality sector The Ministry of Tourism held a virtual conference with the Industry associations of Tourism and Hospitality sector on Friday.
પ્રવાસન મંત્રાલય પર્યટન મંત્રાલયે પર્યટન ઉદ્યોગ સંસ્થાનો અને આતિથ્ય ક્ષેત્ર સાથે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું પર્યટન મંત્રાલયે શુક્રવારના રોજ પર્યટન ઉદ્યોગ સંસ્થાનો અને આતિથ્ય ક્ષેત્ર સાથે એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
The industry put forth a number of ideas and suggestions for tiding over the crisis created by COVID-19 in the sector of tourism and hospitality.
પર્યટન અને આતિથ્ય ક્ષેત્રમાં કોવિડ-1ના કારણે ઉત્પન્ન થયેલ સંકટને હરાવવા માટે ઉદ્યોગો દ્વારા અનેક પ્રકારના વિચારો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
Advertisement - Remove
Further, synergies have been created by linking the specific issues raised by connecting the industry to other Empowered Groups dealing with procurement (EG 3), logistics (EG 5) and several other EGs.
ઉપરાંત ખરીદી સાથે સંકળાયેલા સંકળાયેલા જૂથ (ઇજી 3), લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા જૂથ (ઇજી 5) અને અન્ય કેટલાંક ઇજીને ઉદ્યોગ સાથે જોડવામાં આવ્યાં છે, જેથી ઉદ્યોગ સાથે જોડાણ કરીને ચોક્કસ સમસ્યાનું સમાધાન કરવા સંકલન સ્થાપિત થયું છે.
The industry contribution could include either manpower support, or support partly for testing of nano-coating to meet the EU or US standards.
ઔદ્યોગિક યોગદાનમાં માનવબળ સહાયતાનો સમાવેશ થઇ શકે અથવા યુરોપિયન કે અમેરિકન સ્ટેન્ડર્ડ સુધી પહોંચવા માટે નેનો કોટિંગના ટેસ્ટીંગ માટેઆંશિક સહાયતાનો સમાવેશ હોઈ શકે છે.
The items developed and transferred to industry will need to meet the International standards and may facilitate development of appropriate Indian Standards too for ensuring quality of the nano-coating based product.
તૈયાર કરવામાં આવેલ અને ઉદ્યોગોને હસ્તાંતરિત કરવામાં આવેલ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્ટેન્ડર્ડ અનુસારની હોવી જોઈએ અને તે નેનો કોટિંગ આધારિત ઉત્પાદનની ગુણવત્તાની ખાતરી કરવા માટે યોગ્ય ભારતીય માનાંકો પણ વિકસિત કરવા માટે અનુકુળ હોવી જોઈએ.
At the same time, they informed that the situation has improved considerably in last fortnight, so much so that IT industry has been able to cover upto 95 of the ground.
સાથે-સાથે, તેમણે એવી પણ માહિતી આપી હતી કે, છેલ્લા એક પખવાડિયામાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે આથી IT ઉદ્યોગ પાયાના સ્તરેથી લગભગ 5% સુધી પર આવી શક્યો છે.
The popularity of the webinars shows that industry and citizens are very positive and keen to work together to come out stronger out of the situation.
વેબિનારની લોકપ્રિયતા દર્શાવી રહી છે કે ઉદ્યોગો અને નાગરિકો ખૂબ જ સકારાત્મક છે અને આ પરિસ્થિતિમાંથી મજબૂતપણે બહાર આવવા માટે સાથે મળીને કામ કરવા માટે તત્પર છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading