The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Small and medium scale industry units have been the main-stay for employment generation.
આજની પેઢીને રોજગાર પૂરો પાડવા માટે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ એકમો એ મુખ્ય કેન્દ્રો છે.
The Global Innovation & Technology Alliance or GITA platform of CII and Department of Science and Technology along with Innovate-UK supports industry led R&D projects in affordable healthcare, clean technology, manufacturing and ICT.
સીઆઇઆઇના ગ્લોબલ ઇન્નોવેશન એન્ડ ટેકનોલોજી એલાયન્સ કે જીઆઇટીએ પ્લેટફોર્મ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે વાજબી હેલ્થકેર, સ્વચ્છ ટેકનોલોજી, ઉત્પાદન અને આઇસીટીમાં ઇન્નોવેટ-યુકે સમર્થિત ઉદ્યોગ સંચાલિત સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે.
30. I congratulate the Department of Science and Technology and the Confederation of Indian Industry for organizing this signature event with United Kingdom as the partner country.
હું પાર્ટનર કન્ટ્રી તરીકે બ્રિટન સાથે આ મહત્ત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન કરવા બદલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા સીઆઇઆઇ (ભારતીય ઉદ્યોગ સંઘ)ને અભિનંદન આપું છું.
The Prime Minister asserted that the implementation of GST from July 1st, is the culmination of the concerted efforts of all stakeholders, including political parties, trade and industry bodies.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1 જુલાઈથી જીએસટીનો અમલ રાજકીય પક્ષો, વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓ સહિત તમામ પક્ષકારોના સહિયારા પ્રયાસોનું પરિણામ છે.
In this context, he mentioned the carpet industry of Bhadohi, the sports goods industry of Meerut, and the silk industry of Varanasi, among others.
આ સંદર્ભમાં તેમણે ભદોહીનાં શેતરંજીનાં ઉદ્યોગ, મેરઠનો રમતગમતની વસ્તુનો ઉદ્યોગ અને વારાણસીનાં રેશમ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો.
Opportunities of bilateral cooperation, including joint research and development in the frontier areas of science and technology; UAE investments in setting up manufacturing industry in India and strengthening cooperation in third countries were, inter alia, discussed.
બેઠકમાં બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના અગ્રણી ક્ષેત્રોમાં વિકાસ અને સંયુક્ત સંશોધન સહિત દ્વિપક્ષીય સહયોગ, ભારતમાં નિર્માણ ઉદ્યોગો માટે યુએઈનું રોકાણ અને ત્રીજા દેશોમાં સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.
The achievers being felicitated tonight on this auspicious occasion, all of you who have assembled here today from various locations, business and industry stalwarts, fellow citizens, youngsters connected through TV, radio, Ladies and gentlemen.
આજે સભાગૃહમાં ઉપસ્થિત અને દેશમાં અલગ-અલગ સ્થળે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગ અને વેપાર સાથે સંકળાયેલા મહાનુભાવો, ટીવી અને રેડિયો પર જોનાર દર્શકો અને સાંભળનાર શ્રોતાઓ, તમામ દેશવાસીઓ, નવયુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો.
President Hollande, Excellencies, industry leaders,
રાષ્ટ્રપતિ શ્રી ઓલાંદ, મહાનુભાવો, ઉદ્યોગના અગ્રણીઓ,
I am delighted with the industry response.
ઉદ્યોગના પ્રતિસાદથી હું ખુશ છું.
German engineering and Indian IT skills can create the next generation industry that will be more efficient, economical and environment friendly.
જર્મન અભિયાંત્રિકી તથા ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી કૌશલ આવતી પેઢીના ઉદ્યોગનું સર્જન કરી શકે છે, જે અધિક સક્ષમ, વ્યાજબી તથા પર્યાવરણ અનુકૂળ હશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…