Advertisement - Remove

industry - Example Sentences

Popularity:
Difficulty:
ઇન્ડસ્ટ્રી
The joint research projects involving academia and industry from both countries will aim towards creation of new scientific knowledge base and the application of research results for technology development and application.
બન્ને દેશોના શિક્ષા ક્ષેત્ર અને ઉદ્યોગો સાથે સંકળાયેલ અનુસંધાન પરિયોજનાનું લક્ષ્ય નવા વૈજ્ઞાનિક જ્ઞાન આધારનું સર્જન કરવું તથા ટેકનોલોજી વિકાસ અને તેને અમલમાં મુકવા માટે અનુસંધાન પરિણામોનો ઉપયોગ કરવાનો રહેશે.
This new declaration will enable IGSTC to further enhance, strengthen and improve research and technology cooperation of industrial relevance through cooperation between laboratories, academia and industry of both the countries.
આ નવા ઘોષણા પત્ર આઈજીએસટીસીના બન્ને દેશોની પ્રયોગશાળાઓ, શિક્ષા ક્ષેત્ર અને ઉદ્યોગો વચ્ચે સહયોગ દ્વારા ઔદ્યોગિક મહત્વના અનુસંધાન અને ટેકનોલોજી સહયોગને વધારવા માટે, તેને મજબૂત કરવા માટે તથા શ્રેષ્ઠ બનાવવામાં સક્ષમ હશે.
IGSTC will support and fund selected R&D projects linking research laboratories and industry (2+2 scheme) from India and Germany and assist in mobilizing resources to carry out collaborative industrial R&D projects.
આઈજીએસટીસી ભારત અને જર્મનીની અનુસંધાન પ્રયોગશાળાઓ તથા ઉદ્યોગ (2+2 યોજના) સાથે સંકળાયેલી પસંદગી પામેલ આર એન્ડ ડી પરિયોજનાઓનું સમર્થન અને આર્થિક સહાય કરશે તથા સહયોગાત્મક ઔદ્યોગિક આર એન્ડ ડી પરિયોજનાઓને આગળ વધારવા માટે સંશાધનો એકત્ર કરવામાં મદદ કરશે.
Based on the “Make-in-India” initiative, the organized textile industry is being infused with the mantras of ‘skill, scale, speed’ and ‘zero-defect, zero-effect’ for scaling up employment, production and exports.
“મેક-ઇન-ઇન્ડિયા” પહેલના આધારે સંગઠિત ટેક્સટાઇલ ઉદ્યોગને રોજગારી, ઉત્પાદન અને નિકાસ વધારવા ‘સ્કિલ, સ્કેલ, સ્પીડ’ અને ‘ઝીરો-ડિફેક્ટ, ઝીરો-ઇફેક્ટ’નો મંત્ર આપવામાં આવ્યો છે.
The objectives of the policy will be met by the Department of Heavy Industry in a time bound manner through obtaining approval for schemes as per the roadmap of policy interventions.
નીતિના ઉદ્દેશ્યોને પૂરા કરવાની જવાબદારી ભારે ઉદ્યોગ વિભાગની થશે કે જે સમયબદ્ધ રીતે એના માટે તૈયાર રોડમેપના હિસાબથી યોજનાઓ માટે મંજૂરી પ્રાપ્ત કરશે.
Advertisement - Remove
The idea of a ‘National Capital Goods Policy’ was first presented by the Deptt. of Heavy Industry to the Prime Minister in the ‘Make in India’ workshop held in December, 2014.
રાષ્ટ્રીય કેપિટલ ગુડ્સ નીતિનો વિચાર પહેલી વખત ડિસેમ્બર, 2014માં આયોજિત ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યશાળામાં ભારે ઉદ્યોગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીની સામે રાખવામાં આવ્યો હતો.
These institutes would also meet the emerging needs of the industry and the economy as a whole, for skilled technical manpower is expected to be met from the talent pool of trained personnel of these new institutions.
ઉદ્યોગ અને સમગ્ર અર્થવ્યવસ્થાની કૌશલ્યપૂર્ણ ટેકનિકલ માનવશક્તિની ઉભરતી જરૂરિયાતો, આ નવી સંસ્થાઓના તાલીમબદ્ધ અધિકારીઓના પ્રતિભાસમૂહ દ્વારા પૂરી થશે તેવી ધારણા છે.
From licensing to offset regime and export regime, we have given what the defence industry was looking for.
અમે સંરક્ષણ ઉદ્યોગ જેની માંગણી કરતો હતો, તે બધું જ આપ્યું છે.
I feel that today, our domestic industry and investors are feeling much more confident and optimistic in spite of an uncertain global situation.
મને લાગે છે કે આજે અમારા ઘરઆંગણાના ઉદ્યોગો અને રોકાણકારો અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિ છતાં પણ ખૂબ આત્મવિશ્વાસ અને આશાવાદ અનુભવે છે.
I would like to give our industry some friendly advice.
હું આપણા ઉદ્યોગ જગતને કેટલીક મૈત્રીપૂર્ણ સલાહ આપવા માંગું છું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading