The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Increased co-operation, exchange and collaboration with Russia will contribute to establish a long-term and effective bilateral relationship of communication and cooperation in road transportation and road industry and Intelligent Transport System (ITS).
રશિયા સાથે વધુ સહયોગ, વિનિમય અને સહયોગને કારણે લાંબા ગાળા માટે અસરકારક અને દ્વિપક્ષી સંબંધો સ્થાપવાની બાબતને વેગ મળશે અને માર્ગ પરિવહન અને માર્ગ ઉદ્યોગ ક્ષેત્રે તથા ઉપરાંત ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (ITS) બાબતે સંવાદ અને સહયોગ સ્થપાશે.
It will provide opportunity to aspiring youth across the country to have access to highly skilled training, and enhance the scope of accountability through its linkage with industry and global competitiveness across sectors.
તેનાથી સમગ્ર દેશના મહત્વાકાંક્ષી યુવાનોને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી તાલીમ પ્રાપ્ત કરવાનો અવસર મળશે અને ઉદ્યોગ સાથે જોડાણને કારણે તેના ઉત્તરદાયિત્વનો વ્યાપ વધશે તેમજ વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા હાંસલ થશે.
Our recent World Food India initiative helped us engage with entrepreneurs in the food processing industry and agricultural waste sectors.
અમે તાજેતરમાં વર્લ્ડ ફૂડ ઇન્ડિયા પહેલ હાથ ધરી હતી, જેણે અમને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ અને કૃષિનાં વેસ્ટ સેક્ટર્સમાં ઉદ્યોગસાહસિકો સાથે જોડવામાં મદદ કરી હતી.
H.E. Khalid Al Falih, Minister of Energy, Industry and Mineral Resources
મહામહિમ ખાલિદ અલ ફલીહ, ઊર્જા, ઉદ્યોગ અને ખનીજ સંસાધન મંત્રી
PM Muscat welcomed Indian Pharma and IT industry to make Malta a potential hub for African and European markets.
પ્રધાનમંત્રી મસ્કતે ભારતીય ફાર્મા અને આઇટી ઉદ્યોગને માલ્ટાને આફ્રિકા અને યુરોપિયન બજાર માટે સંભવિત કેન્દ્ર બનાવવા માટે આવકાર આપ્યો હતો.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…