The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Friends, The pandemic has once again shown that India's pharma industry is an asset not just for India but for the entire world.
મિત્રો, રોગચાળાએ એક વાર ફરી દર્શાવ્યું છે કે, ભારતનો ફાર્મા ઉદ્યોગ ભારતની સાથે સંપૂર્ણ દુનિયા માટે ઉપયોગી છે.
He elaborated that world over, the contribution of India's talent-force is highly recognised, especially the contribution of the Indian tech industry and tech professionals.He described India as a power-house of talent that is eager to contribute.
તેમણે જણાવ્યું હતું કે, આખી દુનિયામાં ભારતીય પ્રતિભાઓ પોંખાય છે, ખાસ કરીને ભારતીય ટેક ઉદ્યોગ અને ટેકનોલોજી વ્યાવસાયિકોના પ્રદાનની પ્રશંસા થાય છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિભાઓના પાવર-હાઉસ તરીકે ભારત પ્રદાન કરવા આતુર છે.
He called upon the industry to grow beyond the national boundaries.
તેમણે આ ઉદ્યોગને રાષ્ટ્રીય સરહદોથી આગળ વિકાસ કરવા માટે આહ્વાન કર્યું હતું.
Skill India offers courses across several sectors which are aligned to the standards recognised by both, the industry and the government under the National Skill ualification Framework.
સ્કીલ ઇન્ડિયા અનેક ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પ્રદાન કરે છે જે રાષ્ટ્રીય કુશળતા લાયકાત ફ્રેમવર્ક હેઠળ ઉદ્યોગ અને સરકાર બંને દ્વારા સ્વીકૃત ધોરણોને અનુરૂપ છે.
Referring to the great potential of Bamboo industry of the North East and its capacity to develop organic products, Prime Minister said that clusters are being developed for value addition and marketing of local products under the AatmaNirbhar Bharat campaign.
પૂર્વોત્તર ભારતના વાંસ ઉદ્યોગની સંભવિતતા અને આર્ગેનિક ઉત્પાદનો વિકસાવવામાં એની ક્ષમતાનો સંદર્ભ ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મૂલ્ય સંવર્ધન માટે ક્લસ્ટર્સ વિકસાવવામાં આવે છે અને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોનું માર્કેટિંગ થઈ રહ્યું છે.
Friends, A Bamboo Industrial Park has already been approved to promote the bamboo industry in the North East.
સાથીઓ, પૂર્વોત્તરમાં વાંસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ અગાઉ એક બામ્બુ ઈન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી આપવામાં આવી ચૂકી છે.
He urged both industry and government to work as partners and urged the industry to play a proactive role in helping the government identify the tax evaders and violators.
તેમણે ઉદ્યોગો અને સરકાર બંનેને અનુરોધ કર્યો હતો કે, તેઓ ભાગીદાર તરીકે કામ કરે અને કરચોરો તેમજ ઉલ્લંઘનો કરનારનાઓને ઓળખી કાઢવા માટે સરકારને મદદ કરવામાં સુરક્ષાત્મ ભૂમિકા નિભાવવા માટે ઉદ્યોગોને વિનંતી કરી હતી.
He urged both industry and government to work as partners and urged the industry to play a proactive role in helping the government identify the tax evaders and violators.
તેમણે ઉદ્યોગો અને સરકાર બંનેને અનુરોધ કર્યો હતો કે, તેઓ ભાગીદાર તરીકે કામ કરે અને કરચોરો તેમજ ઉલ્લંઘનો કરનારનાઓને ઓળખી કાઢવા માટે સરકારને મદદ કરવામાં સુરક્ષાત્મ ભૂમિકા નિભાવવા માટે ઉદ્યોગોને વિનંતી કરી હતી.
While we should definitely encourage two-way tourism, the industry should explore wider possibilities in this area.
જ્યારે આપણે દ્વિમાર્ગીય પ્રવાસનને પ્રોત્સાહન આપવું જોઈએ, ત્યારે આ ક્ષેત્રમાં ઉદ્યોગ પ્રચૂર સંભવિતતા ધરાવે છે.
One example could be to reach out to our Regional Film Industry which is equally vibrant.
એક ઉદાહરણ અમારો પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગ સુધી પહોંચવાનું છે, જે એટલો જ વાઇબ્રન્ટ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…