Advertisement - Remove

industry - Example Sentences

Popularity:
Difficulty:
ઇન્ડસ્ટ્રી
Memorandum of Understanding between the Federation of Indian Chambers of Commerce and Industry and the Autonomous Non-profit Organization Agency for Strategic Initiatives to promote New Projects.
નવા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સ્વાયત્ત નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એજન્સી ફોર સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ).
Not only this, there is no such area of Art, Science, Literature, Sports, Industry and adventure activity in which the people of Far East, the residents of Vladivostok have not achieved success.
એટલું જ નહિં, કલા, વિજ્ઞાન, સાહિત્ય, ખેલકૂદ, ઉદ્યોગ અને સાહસ ગતિવિધિઓનું એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં ફાર ઇસ્ટના લોકોએ, વ્લાદીવાસ્તોકના રહેવાસીઓએ સફળતા હાંસલ ન કરી હોય.
The DPIIT- and Invest India-organized interaction included the Union Minister for Commerce and Industry , Sh. Piyush Goyal, and senior officials from the Department of Promotion of Industry and Internal Trade and Ministry of External Affairs.
ડીપીઆઈઆઈટી અને ઇન્વેસ્ટ ઇન્ડિયા દ્વારા આયોજિત આ ચર્ચાવિચારણામાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલ, ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ તથા વિદેશ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.
Prime Minister urged the film and entertainment industry to channelize its energy to make entertaining, inspiring creatives that can motivate the ordinary citizens.
પ્રધાનમંત્રીએ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગને અનુરોધ કર્યો હતો કે તેઓ સામાન્ય લોકોને પ્રેરણા આપી શકે તેવા મનોરંજનપૂર્ણ અને પ્રેરણાદાયી અને રચનાત્મક વીડિયો બનાવવામાં તેમની ઊર્જાનો સદુપયોગ કરે.
Impact and potential of Indian Entertainment industry Prime Minister recalled his interaction with Chinese President in Mamallapuram, wherein the President had highlighted the popularity of Indian films like Dangal in China.
ભારતીય મનોરંજન ઉદ્યોગનો પ્રભાવ અને સંભાવના પ્રધાનમંત્રીએ મામલ્લપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે થયેલી વાતચીત યાદ કરી હતી જેમાં ચીનના રાષ્ટ્રપતિએ ચીનમાં દંગલ જેવી ભારતીય ફિલ્મોની લોકપ્રિયતા વિશે ઉલ્લેખ કર્યો હતો.
Advertisement - Remove
Acclaimed film maker, Anand L Rai thanked PM for making the entertainment industry realize its potential towards nation building.
રાયે મનોરંજન ઉદ્યોગને રાષ્ટ્રના નિર્માણ માટે તેમનામાં રહેલી સંભાવનાઓનો ખ્યાલ અપાવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Keeping in mind the challenges in India, it is an attempt to transform the industry by incubating the ideas.
ભારતના જે પડકારો છે તેમને સામે રાખતા, વિચારોનું મનોમંથન કરીને ઉદ્યોગમાં પરિવર્તિત કરવાનો આ એક પ્રયાસ છે.
The SPC will have two parallel tracks: Political, security, culture and society, headed by both countries foreign ministers and economy and investment, headed by Indias commerce and industry minister and the Saudi energy minister.
એસપીસીમાં બે સમાંતર માધ્યમો દ્વારા બંને દેશોનાં વિદેશી મંત્રીઓનાં નેતૃત્વમાં રાજકીય સુરક્ષા, સંસ્કૃતિ અને સમાજ તથા અર્થવ્યવસ્થા તેમજ રોકાણ પર ભારતનાં વાણિજ્યિક અને ઉદ્યોગ મંત્રી તથા સાઉદી અરબનાં ઊર્જા મંત્રીની અધ્યક્ષતામાં આગળ કદમ વધારવામાં આવશે.
We are keeping pace with Industry Four Point ero and working actively to adapt technology for fulfilling development and governance needs.
અમે ઇન્ડસ્ટ્રી 4.0 સાથે તાલમેળ જાળવીએ છીએ તથા વિકાસ અને શાસનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ટેકનોલોજીનો સ્વીકાર કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યાં છીએ.
Since the real estate industry is intrinsically linked with several other industries, growth in this sector will have a positive effect in releasing stress in other major sectors of the Indian economy as well.
રિયલ એસ્ટેટ ઉદ્યોગ અન્ય કેટલાંક ઉદ્યોગો સાથે સીધો સંકળાયેલો હોવાથી આ ક્ષેત્રમાં વૃદ્ધિની ભારતીય અર્થતંત્રનાં અન્ય મુખ્ય ક્ષેત્રોમાં તણાવ ઓછો કરી સકારત્મક અસર ઊભી કરશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading