The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
It will facilitate movement of people, make mineral resources more accessible to industry and help farmers to take their produce to far-off markets, furthering ‘Ease of Living’ for Odisha’s citizens”.
એનાથી લોકોનાં પરિવહનમાં સુવિધા મળશે, ઉદ્યોગજગત માટે ખનિજ સંસાધન વધારે સુગમ થશે અને એનાથી ખેડૂતોને દૂરનાં બજારોમાં પણ પોતાના પાકને લઈ જવામાં મદદ મળશે, જેનાથી ઓડિશાનાં નાગરિકોનું જીવન વધારે સરળ થઈ જશે.”
An India where agriculture, industry and services provide well-paying jobs to all who need them,
ભારત જ્યાં કૃષિ, ઉદ્યોગ અને સેવા પૂરી પાડનારા, તમામ રોજગારની જરૂરિયાતવાળા લોકોને યોગ્ય વેતનવાળા રોજગાર આપવાની ક્ષમતા ધરાવતા હોય
Construction industry in India generates about 10-12 million tons of waste annually.
ભારતમાં બાંધકામ ઉદ્યોગ દર વર્ષે આશરે 10-12 મિલિયન ટન જેટલો બગાડ પેદા કરે છે.
We are committed to creating favorable conditions for business and industry because we believe that they are necessary for improving the lives of ordinary citizens in India.
અમે બિઝનેસ અને ઉદ્યોગ માટે અનુકૂળ સ્થિતિઓ સર્જવા માંગીએ છીએ કારણ કે અમે માનીએ છીએ કે ભારતના સામાન્ય નાગરિકના જીવનધોરણને સુધારવું જરૂરી છે.
The Prime Minister, Shri Narendra Modi, today inaugurated the National Conference of Dalit Entrepreneurs at Vigyan Bhawan, organized by the Dalit Indian Chambers of Commerce and Industry (DICCI) in New Delhi.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દલિત ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ડિકકી)દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત દલિત ઉદ્યમીઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.
Can the industry ensure that every one of them is enrolled in the Government’s low cost social security schemes like
ઉદ્યોગ દરેક કારીગરોની નોંધણી સરકારની ઓછા ખર્ચની સામાજિક સુરક્ષા યોજનાઓમાં કરી શકે, જેમ કે
7. Underlined the importance of holding regular meeting of the Ministers of Trade and Industry of both countries;
7. બન્ને દેશોના વેપાર અને ઉદ્યોગ મંત્રીઓ વચ્ચે નિયમિત બેઠકોનું આયોજન કરવાની બાબતના મહત્વને પણ રેખાંકિત કરવામાં આવ્યું.
Captains of industry announced a series of investment projects to mark the Vibrant Gujarat Summit.
ઉદ્યોગ જગતના અગ્રણીઓએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પ્રસંગે સંખ્યાબંધ રોકાણોની જાહેરાત કરી હતી.
Extending this relaxation of minimum period of 150 days to footwear and leather industry also, the Finance Minister hoped this would encourage creation of new employment in this sector.
નાણાં મંત્રીએ આશા વ્યક્ત કરતા જણાવ્યું કે ફૂટવેર અને ચર્મ ઉદ્યોગને પણ લઘુત્તમ 150 દિવસોની છૂટ મળવાથી આ ક્ષેત્રમાં નવા રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે.
Under the cross-border Industry -Academic Cooperation, upto 40 Master's and PhD student researchers in three years from each side participate in 16 to 24 weeks' research with industry partners located in the counterpart country.
સરહદ પારના ઉદ્યોગ શૈક્ષણિક સહયોગ અંતર્ગત બંને બાજુએથી 40 અનુસ્નાતક અને પીએચડી વિદ્યાર્થી સંશોધકો ત્રણ વર્ષમાં ભાગીદાર દેશના ઔદ્યોગિક ભાગીદાર સાથે મળીને 16 થી 24 અઠવાડિયાના સંશોધન કાર્યક્રમમાં ભાગ લેશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…