Advertisement - Remove

lives - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "lives" as "life".

લાઇફ
Friends, Making lives easier just through facilities is not enough.
સાથીઓ, માત્ર સુવિધાઓથી જીવન સરળ બનાવવું પુરતું નથી.
Getting manpower ready and human resource development are necessary for making Yoga a part of the lives of crores of people.
યોગને કરોડો લોકોના જીવનનો હિસ્સો બનાવવા માટે માનવબળ તૈયાર કરવું, માનવ સંસાધન વિકાસ પણ ખૂબ જરૂરી છે.
It not only takes the lives of innocent people, but it has a huge adverse effect on the economic progress and social stability.
એ નિર્દોષોનો જીવ લેવાની સાથે આર્થિક પ્રગતિ અને સામાજિક સ્થિરતા પર બહુ ખરાબ પણ પાડે છે.
It is our goal to get affordable and effective space technology to make the lives of 130 crore people of India easier and safer.
ભારતની 130 કરોડ જનતાના જીવનને સરળ અને સુરક્ષિત બનાવવા માટે સસ્તી અને અસરકારક અવકાશ ટેકનોલોજી પ્રાપ્ત કરવી એ અમારું લક્ષ્ય છે.
He recalled the liberation of Haifa in Israel by Indian soldiers, and the memorial in France for the Indian soldiers who laid down their lives during World War 1.
તેમણે ભારતીય સૈનિકો દ્વારા ઇઝરાયેલમાં હાઇફાને સ્વતંત્રતા અપાવી એ ઘટનાને યાદ કરી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાં જીવનનું બલિદાન કરનાર ભારતીય સૈનિકો માટે ફ્રાંસમાં એક સ્મારકને પણ યાદ કર્યું હતુ.
Advertisement - Remove
Let us resolve to imbibe these timeless and universal values and follow them for the betterment of our lives and the world.
ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સૌના જીવનમા ં સુખ અને સારૂ સ્વાસ્થ્ય લઇને આવે એવી શુભેચ્છા. RP
In addition to teaching subjects in the classroom, teachers are exceptional guides and mentors, who play prominent roles on the lives of their students.
વર્ગખંડમાં વિષયોનો અભ્યાસ કરાવવા ઉપરાંત શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે, જેઓ તેમનાં વિદ્યાર્થીઓનાં જીવનને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
I am satisfied that the lives of lakhs of innocent people who were dying as a result of severe diseases, are now saved.
મને સંતોષ એ વાતનો છે કે તે લાખો માસૂમોના જીવન હવે બચી રહ્યા છે કે જેઓ ભીષણ બીમારીઓની સકંજામાં આવીને આપણને છોડીને જતા હતા.
And so in order to feel Lord Rama and to be successful in our lives we must empower our intrinsic energy and inner power by destroying our inner weaknesses. Our first responsibility is to destroy the devil within.
અને એટલા માટે પ્રભુ રામનો અનુભવ કરવા માટે, આપણે પણ આપણા જીવનમા ં વિજયશ્રી મેળવવા માટે, ડગલે ને પગલે વિજયશ્રી પ્રાપ્ત કરવાના સંકલ્પની સાથે આપણી અંદરની ઊર્જા, અંદરની શક્તિને સામર્થ્ય આપતા આપણા અંદરની કમીઓ, અંદરની નબળાઈઓ, અંદરની આસુરી પ્રવૃત્તિઓને નષ્ટ કરવી એ જ આપણું સૌથી પહેલું કર્તવ્ય બને છે.
Prime Minister's Office PM condoles the loss of lives due to bus crash near Mecca in Saudi Arabia The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to a bus crash near Mecca in Saudi Arabia.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ સાઉદી અરેબિયાના મક્કા નજીક થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે દુ:ખની લાગણી વ્યક્ત કરી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading