Advertisement - Remove

lives - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "lives" as "life".

લાઇફ
He added that the book is coming out at a time when technology is positively transforming the lives of millions of Indians.
તેમણે ઉમેર્યું હતું કે, આ પુસ્તક એવા સમયે પ્રકાશિત થયું છે, જ્યારે ટેકનોલોજી લાખો ભારતીયોનાં જીવનમા ં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે.
He mentioned about the use of data intelligence, digital mapping and real time monitoring in Ujjwala Yojana which has transformed the lives of millions of women.
તેમણે ઉજ્જવલા યોજનામાં ડેટા ઇન્ટેલિજન્સ, ડિજિટલ મેપિંગ અને રિયલ ટાઇમ મોનિટરિંગનાં ઉપયોગનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી લાખો મહિલાઓનાં જીવનમા ં પરિવર્તનનો પવન ફૂંકાયો છે.
Friends, We have to think about what we can do in our labs that will make the lives of crores of Indians easier.
સાથીઓ, આપણે એ વિચારવું પડશે કે આપણે આપણી પ્રયોગશાળાઓમાં એવું તો શું કરીએ જેનાથી કરોડો ભારતીયોનું જીવન સરળ બને.
Friends, I want to give you another example - for decades there was a lot of uncertainty in the lives of lakhs of families in Delhi, that is, since the time India was partitioned.
સાથીઓ, હું તમને એક ઉદાહરણ આપવા માંગુ છું. દાયકાઓથી દિલ્હીના લાખો પરિવારોના જીવનમા ં એક ખૂબ મોટી અનિશ્ચિતતા હતી અને જ્યારથી ભારતના ભાગલા પડ્યા ત્યારથી શરૂ કરીને આઝાદ ભારતની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમની તકલીફો વધતી ગઈ.
This message emanating from the society also inspires, encourages our government. Prime Minister said that people fled from Pakistan to India, to save their lives , to save the lives of their daughters.
સમાજમાંથી નીકળતો આ સંદેશ આપણી સરકારને પ્રેરણા આપે છે, પ્રોત્સાહન આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકો તેમની દિકરીઓના જીવ બચાવવા, પાકિસ્તાનથી ભારત ભાગી આવ્યા હતા.
Advertisement - Remove
Tributes to Iconic Leaders of Bengal Prime Minister said in the new era, the iconic leaders and sons of soil of West Bengal who dedicated their lives for the freedom of the country should be paid proper tributes.
બંગાળનાં આઇકોનિક લીડરોને શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નવા યુગમાં પશ્ચિમ બંગાળનાં આઇકોનિકો લીડર અને પનોતા પુત્રોને ઉચિત શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, જેમણે દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
Therefore, good connectivity between the two countries connects our lives more closely and opens up new avenues between our hearts.
આટલા માટે જ આપણા બંને દેશો વચ્ચે સારી કનેક્ટિવિટી આપણા જીવનને વધુ નિકટતાથી જોડે છે અને આપણા દિલો વચ્ચેનો રસ્તો ખોલી દે છે.
"PM-KISAN Samman Yojana is transforming the lives of many farmers.
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાથી ઘણાં ખેડૂતોના જીવનમા ં પરિવર્તન આવ્યું છે.
In a tweet, he said, the martyrs were exceptional individuals who devoted their lives to serving and protecting our nation.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું કે આ શહીદો આપણાં રાષ્ટ્રની સેવા અને રક્ષણ કરતાં પોતાના જીવનને સમર્પિત કરનાર અસાધારણ વ્યક્તિઓ હતા.
Bhagirathi Amma lives in Kollam in Kerala.
ભાગીરથી અમ્મા કેરળના કોલ્લમમાં રહે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading