Advertisement - Remove

lives - Example Sentences

લાઇફ
Friends, experts and scientists have pointed out that Corona will remain a part of our lives for a long time.
સાથીઓ, બધા જ નિષ્ણાતો જણાવે છે, વૈજ્ઞાનિકો જણાવે છે કે કોરોના લાંબા સમય સુધી આપણા જીવનનો ભાગ બનીને રહેશે.
But at the same time, we cannot allow this to happen that our lives will be confined only around the corona.
પરંતુ સાથે સાથે જ આપણે એવું પણ નથી થવા દઈ શકતા કે આપણી જિંદગી માત્ર કોરોનાની આસપાસ જ સમેટાઈને રહી જાય.
There have been many great musicians in our country who have lived their entire lives to serve the humanity, he said.
તેમણે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં ઘણા મહાન સંગીતજ્ઞો છે જેમણે પોતનું સંપૂર્ણ જીવન માનવજાતની સેવામાં વ્યતિત કરી દીધું છે.
On the one hand we have to save the lives of the countrymen and on the other hand we have to stabilize and speed up the economy of the country.
આપણે એક તરફ દેશવાસીઓના જીવન પણ બચાવવાના છે તો બીજી તરફ દેશની અર્થવ્યવસ્થાને પણ સંતુલિત કરવાની છે, ઝડપી બનાવવાની છે.
He briefed about the positive outcomes of Lockdown including a large number of cases averted and lives saved, spread of awareness, and ramping up of health infrastructure.
તેમણે મોટી સંખ્યામાં નિવારવામાં આવેલા કેસો અને લોકોના જીવનનું રક્ષણ, જાગૃતિનો ફેલાવો અને આરોગ્ય માળખામાં થયેલા સુધારા સહિત લૉકડાઉનના કારણે પ્રાપ્ત થયેલા સકારાત્મક પરિણામો અંગે જાણકારી આપી હતી.
Advertisement - Remove
The Prime Minister said that reforms and investment in the coal sector will play a big role in easing the lives of tribals.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોલસા ક્ષેત્રમાં સુધારા અને રોકાણના કારણે આ ક્ષેત્ર આદિજાતિ સમુદાયોના જીવનને વધુ સરળ બનાવવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવશે.
Friends, reforms and investment in coal sector will play a big role in making lives of people, especially our poor and tribal brothers-sisters easy.
સાથીઓ, કોલસા ક્ષેત્રે થઈ રહેલા સુધારાઓ, આ ક્ષેત્રમાં થઈ રહેલુ મૂડી રોકાણ, લોકના જીવનને અને ખાસ કરીને આપણાં ગરીબ અને આદિવાસી ભાઈ-બહેનોના જીવનને આસાન બનાવવા માટે પણ ઘણી મોટી ભૂમિકા ભજવવાનું છે.
These 25 works or projects are related to the basic amenities of the villages, which are meant to improve the lives of the people in the village.
આ 25 કામ અથવા તો પ્રોજેક્ટસ એવા છે કે જે ગામડાંની મૂળભૂત સુવિધાઓ સાથે જોડાયેલા છે, જે ગામડાંના લોકોના જીવનને બહેતર બનાવનારા છે.
This is very important for both our lives and livelihood.
આ બાબતે તમારા જીવન અને તમારી આજીવિકા બંને માટે ખૂબ જ જરૂરી છે.
With a gradual shift in strategy towards saving lives as well as livelihoods-Jaanbhi Jahan bhi, India has entered the Unlock India phase from June 1 with phased resumption of services and businesses.
જીવન ઉગારવાથી ક્રમશઃ આજીવિકા બચાવવા તરફનો વળાંક - ‘જાન ભી જહાં ભી’ લેતાં ભારત પહેલી જૂનથી ‘અનલોક ઈન્ડિયાના તબક્કામાં પ્રવેશ્યું છે અને સેવાઓ અને ઉદ્યોગોને તબક્કાવાર ફરી શરૂ કરવા માંડ્યા છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading