The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
“Extremely saddened by the loss of lives due to the collapse of an under-construction flyover in Varanasi.
પ્રધાનમંત્રીએ કહ્યું, “વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવરનાં ધસી પડવાથી લોકોએ જીવ ગુમાવ્યા તેને લીધે અત્યંત દુઃખી છું.
Triple Talak has endangered the lives of Muslim women.
ત્રણ તલાકે મુસ્લિમ મહિલાઓના જીવનને જોખમમાં મૂકી દીધું છે.
For me, reforms are those policies that transform the lives of ordinary citizens.
મારા માટે સુધાર વાસ્તવમાં તે નીતિઓ છે જે સામાન્ય નાગરિકોના જીવનમા ં બદલાવ લાવે છે.
Israeli technologies could also be used to improve the quality of lives of hundreds of thousands of people in our country if Israeli innovators remodel their products according to the needs of our rural population.
ભારતના ગ્રામીણ વિસ્તારના લોકોને માટે અનુકૂળ બની રહે તે રીતે ઇઝરાયલના ઇન્નોવેટર્સ તેમના ઉત્પાદનોને રિમોડેલ કરી આપે તો તેવા સંજોગોમાં ભારતના ગ્રામીણ વિસ્તારના લાખો લોકોના જીવનમા ં ઇઝરાયલની ટેક્નોલોજીની મદદથી ખાસ્સો સુધારો લાવી શકાય છે.
Space technology will touch the lives of our people in the region.
સ્પેસ ટેકનોલોજી આપણા વિસ્તારમાં આપણા લોકોના જીવનની ગુણવત્તા વધારશે.
The Prime Minister, Shri Narendra Modi has expressed pain over the loss of lives in road accident in Etah district of UP.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુપીના ઈટાહ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
PM KISAN is a revolutionary scheme which aims to transform the lives of small and marginal farmers in India, by providing them assured monetary support in three instalments every year.
પીએમ-કિસાન ક્રાંતિકારી યોજના છે, જેનો ઉદ્દેશ દર વર્ષે ત્રણ હપ્તામાં નાણાકીય સહાય સુનિશ્ચિત કરીને ભારતમાં લઘુ અને સીમાંત ખેડૂતોનાં જીવનમા ં પરિવર્તન લાવવાનો છે.
But, he added, we have the opportunity to fulfil the dreams of the great men and women who devoted their lives for our freedom.
તેમણે ઉમેર્યું હતું કે, પણ આપણી પાસે આઝાદીની લડત લડનાર મહાન સ્ત્રી અને પુરુષોનાં સ્વપ્નો સાકાર કરવાની તક છે, જેમણે આપણી સ્વતંત્રતા કાજે તેમનાં જીવનનું બલિદાન આપ્યું હતું.
A great social reformer, Vaseshwar, who gave the world the ideology of Anubhav Mantap or the first Parliament, said that human lives could only be enlightened through selfless Karma yoga.
દુનિયાને અનુભવ મંટપ એટલે કે પહેલી સંસદનો મંત્ર આપનાર મહાન સમાજ સુધારક વશેશ્વર પણ કહેતા હતા કે મનુષ્ય જીવન નિઃસ્વાર્થ કર્મયોગ દ્વારા જ પ્રકાશિત થાય છે.
His futuristic policies across various sectors touched the lives of each and every citizen of India.
વિવિધ ક્ષેત્રોમાં એમની દૂરગામી નીતિઓ ભારતના દરેક નાગરિકના જીવનને સ્પર્શી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…