Advertisement - Remove

lives - Example Sentences

લાઇફ
On reading further, I came to know how our youngsters put in efforts to transform the lives of the common man by making smart and creative use of technology.
તેમાં લખ્યું હતું, બે યુવાનોએ મોદીનું સપનું સાચું કર્યું જયારે અંદર વાંચ્યું તો જાણ્યું કે આજે આપણા યુવાનો ટેકનોલોજીનો સ્માર્ટ અને રચનાત્મક ઉપયોગ કરીને સામાન્ય વ્યકિતના જીવનમા ં પરિવર્તનનો કેવો પ્રયાસ કરે છે.
On reading further, I came to know how our youngsters put in efforts to transform the lives of the common man by making smart and creative use of technology.
તેમાં લખ્યું હતું, “બે યુવાનોએ મોદીનું સપનું સાચું કર્યું” જયારે અંદર વાંચ્યું તો જાણ્યું કે આજે આપણા યુવાનો ટેકનોલોજીનો સ્માર્ટ અને રચનાત્મક ઉપયોગ કરીને સામાન્ય વ્યકિતના જીવનમા ં પરિવર્તનનો કેવો પ્રયાસ કરે છે.
Our mother India is a land full of gems and treasures and the tradition of these great saints that adorned our land are at the same level as the great men who dedicated and sacrificed their lives for our Mother India.
જેમાં સંતોની એક મહાન પરંપરા આપણા દેશમાં રહી છે. તે જ રીતે સામર્થયવાન મા ભારતીને સમર્પિત મહાપુરૂષોએ આ ધરતીને પોતાનું જીવન આહૂત કરી દીધું, સમર્પિત કરી દીધું. એવા જ એક મહાપુરૂષ છે લોકમાન્ય તિલક.
Addressing the gathering, he said sports should occupy a central place in the lives of our youth.
આ પ્રસંગે એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, રમતગમત આપણી યુવા પેઢીનાં જીવનમા ં કેન્દ્રસ્થાને હોવું જોઈએ.
There are many exemplary personalities such as Dr. Jaya Chandran and SulagittiNarsamma, who dedicated their lives to the welfare of all in society.
ડોકટર જયાચંદ્રન અને સુલાગિટ્ટી નરસમ્મા જેવાં અનેક પ્રેરક વ્યક્તિત્વ છે, જેમણે સમાજમાં બધાંની ભલાઇ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
Advertisement - Remove
The credit for saving lives of three lakh children goes to every Indian who was a part of this campaign.
એવો કયો હિંદુસ્તાની હશે, જેને સ્વચ્છતા અભિયાનમાં સામેલ થઈને આ 3 લાખ બાળકોનું જીવન બચાવવાની પવિત્ર તક નહીં મળી હોય.
Those who have not faced the Talaq are spending their lives under pressure.
અને જેમને તલાક મળ્યા છે તે પણ દબાણ નીચે જીવન વિતાવી રહી છે.
Shri Narendra Modi referred to the various projects in the power, road and other infrastructure sectors, which have progressed significantly, and brought about an improvement in the lives of the people in the city of Varanasi, and nearby areas.
શ્રી નરેન્દ્ર મોદીએ વિજળી, માર્ગ અને અન્ય માળખાગત સુવિધા ક્ષેત્રની વિવિધ પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો કે, જેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને વારાણસી શહેરમાં અને નજીકના વિસ્તારમાં રહેતા લોકોના જીવનમા ં પરિવર્તન આવ્યું છે.
The Prime Minister said the bridge will bring about a positive change in the lives of the common people.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુલ સામાન્ય નાગરિકોનાં જીવનમા ં હકારાત્મક ફેરફાર લાવશે.
They devote their lives for their disciples, their students.
તેઓ પોતાના શિષ્યો માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે, પોતાનું જીવન સમર્પિત કરી દે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading