Advertisement - Remove

lives - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "lives" as "life".

લાઇફ
Prime Minister's Office PM extends his condolences on loss of lives in an accident in Gujarat Prime Minister Shri Narendra Modi has expressed his grief and extended his condolences on loss of lives due to an accident in Gujarat.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ ગુજરાતમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં થયેલા એક માર્ગ અસ્તમાતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.
They sacrificed their lives for our freedom."
તેઓએ આપણી આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
The foundation stone of some bridges have also been laid today in order to create better connectivity and to make your lives easier.
તમારા જીવનને સુગમ બનાવવા માટે, જોડાણને સુલભ કરવા માટે આજે અહીં કેટલીક યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યા છે.
I am glad that we have managed to erect some pillars to help the poor, the common man, the lower middle class and the middle class to overcome the difficulties in their lives and to fight against the diseases.
અને મને ખુશી છે કે આજે ગરીબોને, સામાન્ય માનવીઓને, નિમ્ન-મધ્યમવર્ગ, મધ્યમવર્ગને પોતાના જીવનની મુશ્કેલ પરિસ્થિતિના નિવારણ માટે પોતાની અને સ્વજનોની બીમારી સામે લડવામાં મદદ કરવા માટે કેટલાક નવા આધાર સ્તંભ પ્રાપ્ત થઇ રહ્યા છે.
In this direction, mutual cooperation between the countries like us will certainly bring a positivity and positive change in the lives of crores of people.
આ દિશામાં આપણા જેવા દેશોના પારસ્પરિક સહયોગ કરોડો લોકોના જીવનમા ં હકારાત્મકતા, હકારાત્મક પરિવર્તન લાવીને જ રહેશે.
Advertisement - Remove
Through our initiatives we want to transform their lives we want to build homes for the poor, the Prime Minister said.
અમારી પહેલોના માધ્યમથી અમે તેમના જીવનમા ં પરિવર્તન લાવવા માંગીએ છીએ, અમે ગરીબો માટે ઘર બાંધવા માંગીએ છીએ.
This is not only a welfare scheme but also a medium through which people can lead their lives with pride and equality.
આ યોજના માત્ર એક કલ્યાણકારી યોજના માત્ર જ નથી. તેનો સંબંધ સમાનતા સાથે છે, ગરિમા સાથે જીવન વ્યતીત કરવા સાથે છે.
Everyone is in favour of ending terrorism. PM said, our brave soldiers have sacrificed their lives and these sacrifices will not go in vain as he promised that the perpetrators of Pulwama attack will be punished.
દરેક પ્રકારનાં આતંકવાદનો અંત કરવાની તરફેણ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા બહાદૂર સૈનિકોએ તેમનાં જીવનનું બલિદાન આપ્યું છે અને તેમની આ શહીદી એળે નહીં જાય. તેમણે પુલવામા હુમલાનાં ષડયંત્રકારોને સજા કરવામાં આવશે એવું વચન આપ્યું હતું.
He emphasized that Yoga must become part of the lives of the poor and the tribals, because they suffer the most on account of illness.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, યોગ અચૂક પણે ગરીબ અને આદિજાતી પરિવારોના દૈનિક જીવનનો હિસ્સો બનવો જોઇએ કારણે કે તેઓ જ બીમારીને લીધે સૌથી વધુ પીડિત છે.
I have to make Yoga an inseparable part of the lives of the poor and tribal people because it is the poor that suffers the most due to illness.
મારે યોગને ગરીબ અને આદિવાસીના જીવનનો પણ અભિન્ન હિસ્સો બનાવવો છે કારણ કે ગરીબ જ છે કે જે બીમારીના કારણે સૌથી વધુ કષ્ટ ભોગવે છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading