Advertisement - Remove

lives - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "lives" as "life".

લાઇફ
The Prime Minister said that COVID-19 is not only a physical sickness that is a threat to the lives of people but also takes our attention to unhealthy life-styles.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-1 એ માત્ર એક શારીરિક બીમારી નથી જે લોકોના જીવનને જોખમમાં મૂકે છે પરંતુ આપણી બિન-આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ પણ આપણું ધ્યાન દોરે છે.
It is with this spirit of humility that the Mar Thoma Church has worked to bring a positive difference in the lives of our fellow Indians.
નમ્રતાની આ ભાવના સાથે માર થોમસ ચર્ચ કામ કરતુ રહ્યુ છે અને આપણા સાથી ભારતીય બંધુઓના જીવનમા ં હકારાત્મક પરિવર્તન લાવવાનુ કામ કરી રહ્યુ છે.
COVID-19 is not only a physical sickness that is a threat to the lives of people.
કોરોના વાયરસ મહામારી એ માત્ર શારીરિક બીમારી નથી, તે લોકોના જીવન સામેનો એક પડકાર છે.
This is a drive to protect the lives of 130 crore countrymen.
આ 130 કરોડ દેશવાસીઓના જીવનનું રક્ષણ કરવાનું અભિયાન છે.
He observed that due to timely decisions like lockdown, it has been possible to save the lives of lakhs of people and the death rate in the country is amongst the lowest in the world.
તેમણે કહ્યું કે લૉકડાઉન જેવા સમયસરના નિર્ણયોને કારણે લાખો લોકોનાં જીવન બચાવી શકાયાં છે અને દેશમાં મૃત્યુ દર વિશ્વના અન્ય દેશોની તુલનાએ અત્યંત નીચો નોંધાયો છે.
Advertisement - Remove
He stated that Indians can go about their lives peacefully because they know that our Armed Forces are standing firm, protecting the nation.
તેમણે કહ્યું હતું કે, ભારતીય શાંતિથી તેમનું જીવન જીવી શકે છે કારણ કે તેઓ જાણે છે કે, તેમના સશસ્ત્ર દળો અડગ રીતે ઉભા છે અને તેમના રાષ્ટ્રની સુરક્ષા કરી રહ્યા છે.
He referred to programmes like Swachch Bharat, supply of LPG cylinders to the poor households, the development of CNG networks as one which focussed on Ease of Living and improving the lives of the poor and the middle class.
તેમણે સ્વચ્છ ભારત, ગરીબ પરિવારો માટે LPG સિલિન્ડરોનો પૂરવઠો, CNG નેટવર્કનો વિકાસ વગેરેને ઇઝ ઓફ લિવિંગ માટે તેમજ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના જીવનમા ં સુધારો લાવનારા કેટલાક કેન્દ્રિત પ્રયાસો ગણાવ્યા હતા.
Speaking on the occasion, Prime Minister said that even as the country is fighting relentlessly against COVID-19, Eastern and North Eastern India had also to face dual challenges of heavy rains and floods which cost many lives and rendered many homeless.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ સતત કોવિડ-1 સામે લડી રહ્યો છે, ત્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો ભારે વરસાદ અને પૂર એમ બે પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યાં છે. વરસાદ અને પૂરને કારણે આ રાજ્યોમાં જાનહાનિ થઈ છે અને અનેક લોકો બેઘર થયા છે.
The lives of mothers and sisters from these one lakh families are becoming easier.
એક લાખ માતાઓ અને બહેનોનું જીવન આસાન બનાવી રહ્યા છીએ.
Due to these concerted efforts, not only the lives of people are being saved, but the things that we used to import, are being exported by the country.
બધા લોકોના આ સામૂહિક પ્રયાસોના કારણે આજે માત્ર લોકોના જીવન જ નથી બચી રહ્યા, પરંતુ જે વસ્તુઓ આપણે આયાત કરતાં હતા, હવે દેશ તેમનો નિકાસકાર બની રહ્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading