The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He urged the start-up sector to look at ways through which innovation and technology can transform lives of Divyang sisters and brothers.
તેમણે સ્ટાર્ટ-અપ સેક્ટરને એવા માર્ગો તરફ નજર દોડાવવાની વિનંતી કરી હતી, જેનાથી નવીનતા અને ટેકનોલોજી દ્વારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોનાં જીવનમા ં પરિવર્તન લાવી શકાય.
We are trying to bring about a massive change in the lives of people living in the coastal areas through this program.
આ કાર્યક્રમથી દેશના દરિયા કિનારે વસેલા લોકોના જીવનમા ં મોટું પરિવર્તન આણવાનો અમારો પ્રયાસ છે.
In the field of women empowerment, the Prime Minister explained how toilets built under Swachh Bharat Mission, and LPG connections under Ujjwala Yojana are making the lives of women easier.
મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં, પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કઈ રીતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બાંધવામાં આવેલા શૌચાલયો અને ઉજ્જવલા યોજના હેઠળ એલપીજીના જોડાણો મહિલાઓના જીવનને સરળ બનાવી રહ્યા છે.
In this context, he mentioned the achievements of schemes such as BetiBachao, BetiPadhao, Sugamya Bharat Abhiyan, Pradhan MantriAwaasYojana, UjjwalaYojana, and SaubhagyaYojana; and the transformation that has been brought about in the lives of the people as a result of these schemes.
આ સંદર્ભમાં તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ; સુગમ્ય ભારત અભિયાન; પ્રધાનમંત્રી આવાસ યોજના; ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજનાની ઉપલબ્ધિઓ અને આ યોજનાઓનાં પરિણામ સ્વરૂપે લોકોનાં જીવનમા ં આવેલા ફેરફારોનો ઉલ્લેખ કર્યો હતો.
The Prime Minister gave several illustrations of innovations that had made a positive difference in the lives of the tribal communities.
પ્રધાનમંત્રીએ નવીનતાના કેટલાક ઉદાહરણો ટાંક્યા હતા, જેણે આદિવાસી સમુદાયોના જીવનમા ં હકારાત્મક અસર કરી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…