Advertisement - Remove

lives - Example Sentences

લાઇફ
On digital connectivity, he mentioned that optical fibre connectivity had been provided for one lakh Panchayats so far, and added that three lakh Common Service Centres are now making the lives of people simpler.
તેમણે ડિજિટલ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અત્યાર સુધી ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટીથી એક લાખ પંચાયતોને જોડાણ પ્રદાન થયું છે, અત્યારે ત્રણ લાખ સામાન્ય સેવા કેન્દ્રો લાખો લોકોનાં જીવનને સરળ બનાવી રહ્યાં છે.
This festive season is the harbinger of prosperity, he added, saying that immediately after the festivities, he is delighted to be in Rajasthan for a project that will bring happiness and prosperity in the lives of many.
આ તહેવારની મોસમ એ સમૃદ્ધિની છડી પોકારે છે એમ કહી પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આ વિવિધ તહેવારોની ઉજવણીની તુરંત બાદ તેઓ એક એવી પરિયોજના કે, જે અસંખ્ય લોકોના જીવનમા ં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે તેના માટે રાજસ્થાનમાં આવીને અત્યંત ખુશી અનુભવે છે.
Two brave sons of Maharashtra have also sacrificed their lives for nation.
મહારાષ્ટ્રના બે બહાદૂર દિકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે.
He mentioned that these initiatives are changing the lives of ordinary people.
તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રકારની વિવિધ પહેલોને કારણે સામાન્ય માનવીનુ જીવન ધોરણ સુધરી રહ્યું છે.
“If we succeed in delivering the nutrition coverage to every mother, every child, many lives will be saved.” added PM.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે જો દરેક માતા અને દરેક બાળકને પોષણની યોજના હેઠળ આવરી લેવામાં સફળ થઈશું તો દર વર્ષે દરેક બાળક અને અનેક જીવ બચી જશે.
Advertisement - Remove
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to those who lost their lives in the gruesome 26/11 terror attacks in Mumbai.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26/11નાં રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં પોતાનું જીવન ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Shri Narendra Modi said that there are several police personnel who have given their lives for our nation, and it is important to know about their sacrifices.
શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેટલાંક પોલીસ કર્મચારીઓએ પોતાનાં દેશની સેવા માટે જીવનનું બલિદાન કર્યું છે અને તેમનાં બલિદાન વિશે જાણકારી મેળવવી મહત્ત્વપૂર્ણ છે.
He said that focus is on understanding the needs of the nation, and making the lives of the people simpler.
તેમણે જણાવ્યું હતું કે, દેશની જરૂરિયાતને સમજવા અને લોકોનાં જીવનને સરળ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
· First, we will strengthen the existing pillars of cooperation in areas that touch the lives of our peoples.
પહેલુ, આપણે આપણી સહભાગિતાના ક્ષેત્રોમાં વર્તમાન સમયમાં રહેલા એવા સ્તંભોને મજબુત કરીશું કે જે આપણા દેશના લોકોના જીવનને સ્પર્શતા હોય.
Prime Minister Shri Narendra Modi has expressed his grief on loss of lives in road accident in Bihar.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading