Advertisement - Remove

lives - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "lives" as "life".

લાઇફ
From connecting lives to collaborating for our prosperity, from keeping our people safe to advancing our global interests, the agenda of our partnership stretches across the vast territory of our linked aspirations.
આપણી ભાગીદારીનો એજન્ડા આપણા જીવનને પરસ્પર જોડવાથી માંડીને આપણી સમૃદ્ધિ માટે જોડાણો સુધી, આપણા દેશવાસીઓને સલામત રાખવાથી માંડીને આપણા વૈશ્વિક હિતોને નવી દિશા આપવા સુધીની આપણી આકાંક્ષાઓના વિશાળ ફલક પર ફેલાયેલો છે.
Studies suggest that nearly 40% of the global urban population lives in informal settlements, or slums, where they face a range of health and nutritional challenges.
અધ્યયનથી જાણી શકાય છે કે લગભગ 40 ટકા વૈશ્વિક શહેરી વસતી અનૌપચારિક આશ્રય સ્થળો અથવા વસતિઓમાં રહે છે, જ્યાં તેમને અનેક સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત પડકારોનો સામનો કરવો પડે છે.
We want to bring solar energy into our lives and homes, by making it cheaper, more reliable and easier to connect to grid.
સૌર્ય ઉર્જા વધુ સસ્તી, વધુ વિશ્વસનીય, વધુ ભરોસાપાત્ર અને ગ્રિડ સાથે જોડીને વધુ સરળ બનાવીને આપણે આપણાં જીવન અને ઘરોમાં લાવવા ઈચ્છીએ છીએ.
The Prime Minister, Shri Narendra Modi has paid homage to Mahatma Gandhi and all the Martyrs who gave their lives for the Nation, on Martyrs’ Day.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા તમામ શહીદોને પોતાની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
It is a tribute to the countless, nameless Afghans who laid down their lives and sacrificed their future.
અસંખ્ય, અનામી અફઘાનો, જેમણે તેમનાં જીવન ન્યોચ્છાવર કર્યા અને ભવિષ્યનું બલિદાન આપ્યું, તેમને આ શ્રદ્ધાંજલિ છે.
Advertisement - Remove
President Abbas and I agreed that both sides, through practical cooperation, will work together to build Palestine’s economy and contribute to improving the lives of its people.
રાષ્ટ્રપતિ અબ્બાસ અને હું બંને પક્ષો માટે રાજકીય સહયોગ બાબતે અને પેલેસ્ટાઈનના અર્થતંત્રના નિર્માણ અને તેના લોકોના જીવનની સુધારણા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છીએ.
During his address, he said: “… in this digital age, we have an opportunity to transform lives of people in ways that was hard to imagine just a couple of decades ago.
પ્રધાનમંત્રીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘‘ આજના ડિજીટલ યુગમાં આપણે આપણા લોકોના જીવનને એ રીતે બદલવાની તક ધરાવીએ છીએ કે જેની તેમણે કેટલાક દાયકા પહેલાં કલ્પના પણ નહીં કરી હોય.
The Prime Minister paid respects to the brave soldiers from Kanpur who lost their lives in Pulwama attack and Budgam crash.
પ્રધાનમંત્રીએ પુલવામા હુમલામાં અને બુડગામ ક્રેશમાં જેમણે પોતાના જીવ ગુમાવ્યાં એવા કાનપુરનાં બહાદૂર સૈનિકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
Mobility has the potential to drive the economy forward and positively impact the lives of citizens both in urban and rural areas.
મોબિલિટીની અંદર અર્થતંત્રને આગળ વધારવાની અને શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં નાગરિકોના જીવનને હકારાત્મકઅસર પહોંચાડવાની ક્ષમતા રહેલી છે.
Mobility has the potential to drive the economy forward and positively impact the lives of citizens both in urban and rural areas.
મોબિલિટીની અંદર અર્થતંત્રને આગળ વધારવાની અને શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં નાગરિકોના જીવનને હકારાત્મક અસર પહોંચાડવાની ક્ષમતા રહેલી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading