Advertisement - Remove

lives - Example Sentences

લાઇફ
Imagine how and who must have impacted the lives of the people of these states
જરા વિચારો કોણે કેવી રીતે આ રાજ્યોના લોકોની જિંદગી પર અસર પાડી હશે.
I hope that Rajya sabha too will do the same for its nation-loving people, will pass the bill in Rajya sabha today and complete the work towards saving the lives of lakhs and lakhs of families.
હું આશા રાખું છું કે આજે રાજ્યસભા પણ આપણા દેશને પ્રેમ કરનારા લોકો માટે જરૂરથી તેને પસાર કરીને લાખો પરિવારોની જિંદગી બચાવવાનું કામ કરશે.
He was the one whose lofty ideals and work had been influencing and inspiring our lives like a valuable coin.
એટલા માટે જેમનું કર્તૃત્વ એક મૂલ્ય બનીને આપણા જીવનને ચલાવતું રહ્યું છે, આપણને લોકોને પ્રેરણા આપતું રહ્યું છે, તેને હંમેશા યાદ રાખવાનો આપણે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છીએ.
According to an assessment, because of the toilets built, numerous poor persons have been spared of various kind of diseases and more than 3 lakh lives have been saved.
એક અભ્યાસ અનુસાર આ શૌચાલયો બનવાથી ગરીબોને અનેક બીમારીઓથી સુરક્ષા મળી રહી છે અને 3 લાખથી વધુ દેશવાસીઓના જીવનની સુરક્ષા સંભવ થઈ છે.
Friends, When connectivity starts improving in any area, the lives of the people there becomes easier, and the means of earning also increases.
સાથીઓ, કોઇપણ ક્ષેત્રમાં જ્યારે સંપર્ક સારો થવા લાગે છે તો ત્યાંના લોકોનું જીવન તો સરળ બને જ છ, કમાણીના સાધનો પણ વધે છે.
Advertisement - Remove
Friends, For the past 55 months, the NDA Government at the Center and the BJP Government led by our friend Khandu Ji here have been working with utmost sincerity and honesty to empower the lives of all of you in Arunachal.
સાથીઓ, વીતેલા 55 મહિનાઓથી કેન્દ્રની એનડીએ સરકાર અને અહિયાં આગળ અમારા મિત્ર ખાંડુંજીની આગેવાનીમાં ચાલી રહેલી બીજેપીની સરકાર અરૂણાચલને સશક્ત કરવા માટે આપ સૌ લોકોના જીવનને સરળ બનાવવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે, સંપૂર્ણ ઈમાનદારી સાથે લાગેલી છે.
Friends, when basic facilities like connectivity and electricity are brought to a state, it not only makes the lives of ordinary human beings easy there, but the tourism sector also gets a boost.
સાથીઓ, કનેક્ટિવિટી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ જ્યારે કોઈ રાજ્યમાં મળવા લાગે છે તો ત્યાં સામાન્ય માનવીનું જીવન તો સરળ બને જ છે પરંતુ સાથે જ પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે.
All these houses are supposed to enrich the lives of poor sisters and brothers of Surat.
આ બધા જ ઘર સુરતના ગરીબ બહેન ભાઈઓના જીવનને સમૃદ્ધ કરવાના છે.
Friends, There is a direct link between health and nutritious food. If we succeed in just taking the nutrition programme to every mother and child, then several lives will be saved.
સાથીઓ, સ્વાસ્થ્યનો સીધો સંબંધ પોષણ સાથે છે, આપણી ખાણીપીણી સાથે છે, જો આપણે માત્ર પોષણના અભિયાનને દરેક માતા, દરેક શિશુ સુધી પહોંચાડવામાં સફળ થઈશું તો અનેક જીવન બચી જશે.
Friends, There is another mother who is constantly nourishing our lives and the country's childhood. And I would like to offer my gratitude to her from the land of Gokul.
સાથીઓ એક બીજી મા છે જે દેશના બાળપણને, આપણા જીવનને સતત પોષિત કરતી આવી છે જેનો આભાર ગોકુળની ધરતી ઉપરથી હું વ્યક્ત કરવા માંગું છું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading