Advertisement - Remove

lives - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "lives" as "life".

લાઇફ
The text of the resolution is as follows: We strongly condemn the dastardly terror act of 14thFebruary 2019 at Pulwama in Jammu and Kashmir in which lives of 40 brave jawans of CRPF were lost.
બેઠકમાં પ્રસ્તાવ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ઠરાવનો મૂળપાઠ આ મુજબ છે: જમ્મુ અને કાશ્મીરના પુલવામા ખાતે 14 ફેબ્રુઆરી 201ના રોજ સીઆરપીએફના 40 જાંબાજ જવાનોનો જીવ લેનારા કાયરતાપૂર્ણ આતંકી કૃત્યની અમે કઠોર નિંદા કરીએ છીએ.
He added that it is satisfying to be given the opportunity to serve 130 crore Indians and do work that has made a positive difference in the lives of citizens.
તેમણે જણાવ્યું હતું કે, 130 કરોડ દેશવાસીઓની સેવા કરવાની તક મળવી તથા નાગરિકોનાં જીવનમા ં આવેલું સકારાત્મક પરિવર્તન સંતોષ પ્રદાન કરે છે.
We mourn all those who lost their lives and express condolences to the bereaved families.
આપણે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ લોકો પ્રત્યે દુઃખ અને તેમનાં પરિવારજનોને પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.
Homage to the brave soldiers of KargilWar who laid down their lives for the honour, prestige and pride of India.
સંરક્ષણ મંત્રીએ મુલાકાતી પુસ્તકમાં લખ્યું, ‘ભારતનું સન્માન, પ્રતિષ્ઠા તેમજ ગર્વ માટે પોતાના પ્રાણોની બલિદાન આપનારા કારગિલ યુદ્ધના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ.
It will bring a new era of hope and respect in the lives of Muslim women.
તેમણે ઉમેર્યું હતું કે આ બિલ મુસ્લિમ મહિલાઓના જીવનમા ં આશા અને સન્માનનો એક નવો યુગ લાવશે.
Advertisement - Remove
Both these articles were used as a weapon by Pakistan to flare up the emotions of some people. Due to this about 42,000 people lost their lives in the last three decades.
પાકિસ્તાન દ્વારા આ બંને કલમોનો ઉપયોગ દેશની વિરૂધ્ધ કેટલાક લોકોની ભાવનાઓને ભડકાવવા માટે એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના કારણે છેલ્લા ત્રણ દાયકામાં લગભગ 42,000 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગૂમાવવો પડ્યો છે.
My dear countrymen, you are well aware that corruption and nepotism have damaged our country beyond imagination and entered into our lives like termites. We are continuously trying to weed them out.
ભ્રષ્ટાચાર, ભાઇ- ભત્રીજાવાદ - ભ્રષ્ટાચાર, ભાઇ- ભત્રીજાવાદના કારણે આપણા દેશને કલ્પના કરતા પણ વધુ નુકસાન થયું છે અને ઉધઈની જેમ આપણ જીવનમા ં આ દૂષણ ઘુસી ગયું છે.
The Swachh Bharat Mission has not only made the lives of crores of people better, but has also protected their dignity and has also played an important role in achieving the goals of the United Nations.
સ્વચ્છ ભારત મિશને માત્ર ભારતના કરોડો લોકોના જીવનને વધુ સારું જ નથી બનાવ્યું, તેમની ગરિમાની રક્ષા પણ કરી છે અને વધુમાં સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.
Pujya Bapu had talked of making the lives of people easier by using technology.
પૂજ્ય બાપુને તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના જીવનને સરળ બનાવવાની વાત કરી હતી.
We are trying to make the lives of the countrymen easier through Aadhaar, Direct Benefit Transfer, Digital India, Bhim app and Digi Locker.
અમે આધાર, સીધા બેંક હસ્તાંતરણ, ડિજિટલ ઇન્ડિયા, ભીમ એપ, ડિજિ લોકરના માધ્યમથી દેશવાસીઓના જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading