Advertisement - Remove

બે - Example Sentences

bē  be
દેશ હિતના દરેક કામમાં તમે બે ડગલાં ચાલશો તો હું ચાર ડગલાં ચાલીને તમારી સાથે રહીશ.
If you take two steps for the welfare of the country I am willing to walk four steps with you.
બે હપ્તાઓમાં 2.81 કરોડ વૃદ્ધ વ્યક્તિઓ, વિધવાઓ અને દિવ્યાંગોને કુલ રૂ. 2814.5 કરોડનું વિતરણ કરવામાં આવ્યું.
Total Rs 2814.5 crore disbursed to about 2.81 crore old age persons, widows and disabled persons in two installments.Benefits transferred to all 2.81 crore beneficiaries in two installments.
આવી જ રીતે ભેદભાવ કરનારા કાયદાઓને અમે બે સપ્તાહ પહેલાં જ ખતમ કરી દીધા છે !
We have abolished such discriminatory laws two weeks ago
સાથીઓ, આજે ગરીબ કે જરૂરિયાત ધરાવતી વ્યક્તિને સરકાર મફત અનાજ આપી શકે છે તો તેનો શ્રેય બે વર્ગોને જાય છે.
Friends, today, if the government is able to provide free ration to the needy and poor, then credit for it goes to two categories.
ફરી એક વખત હું આપને વિનંતી કરૂં છું કે તમારા માટે પ્રાર્થના કરૂં છું કે, તમને આગ્રહ પણ કરૂં છું કે તમે સૌ સ્વસ્થ રહો, બે ગજના અંતરનું પાલન કરતાં રહો, ખેસ, ફેસ કવર, માસ્ક વગેરેનો હંમેશા ઉપયોગ કરતાં રહો.
I once again request you, pray for your, and appeal to you, that you all remain healthy, maintain a distance of two yards, always use your Gamchha, Face cover and mask.
Advertisement - Remove
પ્રધાનમંત્રીએ બે મઠમાં પૂજા- અર્ચના પણ કરી હતી: તેમણે ભારત માતા અને ભારતના બહાદુર જવાનો તેમજ સુરક્ષાદળોના જવાનો કે જેઓ અજોડ ખંત સાથે ભારતની સેવા કરી રહી રહ્યા છે તેમની માતાઓ માટે અહીં પ્રાર્થના કરી હતી.
Prime Minister also paid homage to two Matas: to Mother India and to the Mothers of all those brave soldiers and security forces of India who serve India with unparalleled diligence.
પ્રધાનમંત્રીએ જુની વાતો યાદ કરતા કહ્યું હતું કે, ભારતીય જવાનોની શૌર્ય ગાથાઓ અને વૈશ્વિક મિલિટરી અભિયાનોમાં પોતાનું સામર્થ્ય પૂરવાર કરવાનો ઘણો લાંબો ઇતિહાસ છે જેમાં બે વિશ્વ યુદ્ધ પણ સામેલ છે.
Prime Minister recalled that Indian soldiers had a long history of bravery and competence in global military campaigns, including in the two World Wars.
સાથીઓ, જ્યારે જ્યારે હું રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા કોઈ નિર્ણય બાબતે વિચારું છું તો હું સૌથી પહેલા બે માતાઓનું સ્મરણ કરું છું - પ્રથમ, આપણા સહુની ભારતમાતા, અને બીજી એ વીર માતાઓ, જેમણે તમારા જેવા પરાક્રમી યોદ્ધાઓને જન્મ આપ્યો છે, હું આ બંને માતાઓનું સ્મરણ કરું છું.
Friends, Whenever I think of a decision related to the defence of the nation, I first remember two mothers - firstly Mother India, and secondly those brave mothers who have given birth to mighty warriors like you.
મિત્રો, સારનાથમાં તેમના સૌ પ્રથમ ઉપદેશમાં અને તે પછી આપવામાં આવેલા બોધપાઠમાં ભગવાન બુધ્ધે બે બાબતોની વાત કરી છે, અને તે છે, આશા અને ઉદ્દેશ.
Friends, in his very first sermon in Sarnath, and his teachings after that, Lord Buddha spoke on two things- hope and purpose.
મેઘાલયઃ આજે મેઘાલયના દક્ષિણ પશ્ચિમ ગારો પર્વતીય વિસ્તારમાં બે લોકો કોવિડ-1માંથી સાજા થયા હતા.
Meghalaya: Two people from South West Garo hills in Meghalaya have recovered from COVID-19 today.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading