The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારનાં વરિષ્ઠ મંત્રીઓ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતનાં મુખ્યમંત્રી તથા સમિતિનાં અન્ય સભ્યોએ ભાગ લીધો હતો.
The Chief Ministers of Arunachal Pradesh, Himachal Pradesh, and Gujarat, and other members of the committee participated in this meeting that lasted for nearly two hours.
આ વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણા ઉત્કૃષ્ટ સહકારના ફક્ત બે ઉદાહરણ છે, જેના પરિણામોનો ઉદ્દેશ આપણા ખેડૂતો સહિત લાખો લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે.
These are just two examples of our outstanding scientific cooperation firmly rooted in tangible outcomes that will improve the lives of millions including our farmers.
બચાવ ટીમમાં ભારતીય મૂળની અન્ય બે વ્યક્તિઓ સામેલ હતી.
The defence team included two other persons of Indian origin.
બે વર્તમાન ઇન્ટેરિઅર મંત્રીઓ ભારતીય સંસ્થાઓમાં જોડાયા છે.
Two current Ministers of the Interior have attended Indian institutions.
મહાનુભાવો, સંયુક્ત રાષ્ટ્રના 2030 એજન્ડા અને તેના 1 સ્થાયી વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)નો સ્વીકાર કર્યા પછી બે વર્ષથી લક્ષ્યાંકો હાંસલ કરવા સહિયારી કામગીરી કરવાની જરૂરિયાતમાં વધારો થયો છે.
Excellencies, Two years since the adoption of UNs 2030 Agenda and its 17 Sustainable Development Goals, the imperative of collaborative action to achieve the goals is even stronger.
એમણે જણાવ્યું હતું કે આજે બે મહાન નેતાઓ – નાનાજી દેશમુખ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ છે, જેમણે પોતાનું જીવન દેશનાં વિકાસ માટે સમર્પિત કર્યું હતું.
He said that today marks the birth anniversary of two great leaders - Nanaji Deshmukh and Loknayak Jayaprakash Narayan, who devoted their life to the betterment of the nation.
આજે બે ભારતરત્નનો પણ જન્મદિવસ છે.
Today is also the birthday of the two gems of India.
લગભગ બે મેગાવોટ વીજળી સૌર ઊર્જાથી પેદા થશે, સૂર્યશક્તિથી ઉત્પન્ન થશે, જે આ મેટ્રોનાં ખર્ચને ઓછો કરવામાં કામ આવશે.
Around 2 MW electricity will be generated using solar power which will help in reducing the expenses of this Metro.
પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ બે વીડિયો કોન્ફરન્સને સંબોધન કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે બે મહત્ત્વપૂર્ણ સંબોધન કરશે.
Prime Minister's Office PM to address two video conferences on 31st December and 1st January The Prime Minister, Shri Narendra Modi, will address two important video conferences on 31st December and 1st January.
ઉપરાંત વર્ષ 2015માં નાગપુર (મહારાષ્ટ્ર), કલ્યાણી (પશ્ચિમ બંગાળ) અને ગુન્તુરમાં મંગલગીરી (આંધ્રપ્રદેશ)માં ત્રણ એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી, વર્ષ 2016માં ભટિન્ડા અને ગોરખપુરમાં બે એમ્સ સ્થાપિત કરવાની તથા કામરૂપ (અસમ)માં એક એમ્સ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Also, three AIIMS in Nagpur (Maharashtra), Kalyani (West Bengal) and Mangalagiri in Guntur (Andhra Pradesh) have been sanctioned in 2015, two AIIMS have been sanctioned at Bathinda and Gorakhpur in 2016 and an AIIMS in Kamrup (Assam).
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…