The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
સુરક્ષા વ્યવસ્થા હોવા છતા બે ફેન્સ ચાલુ મેચમાં મેદાનમાં પહોચી ગયા હતા અને બેટિંગ કરી રહેલા વિરાટ કોહલી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો
Despite heavy security two fans reached the ground and tried to take a selfie with Virat Kohli who was batting at that time
આ મારી નવી પદ્ધતિ છે હું આને બે ટુકડા માં દોરીસ મને લાગે છે આ પૂરતું છે બરાબર તો ચાલો જોઈએ આપણે રેખા નો સ્લોપઢાળ શોધી શકીએ છે અને પછી જો આપણી પાસે સમય હસે તો આપણે તેનું ઇન્તેર્ચેપ્ત પણ શોધી લેશું અને ત્યાર પછી આપણ ને રેખા નો સંપૂર્ણ સમીકરણ મળી જશે મને થોડો પાતળો રંગ લેવા દો અને પછી આપને શુરુઆત કરીએ એટલે સ્લોપઢાળ જો તમે આના આગળ ની પ્રસ્તુતિ જોઈ હશે જેમાં મેં સ્લોપ કેવી રીતે ગણાય એનો થોડો ઇન્ટ્રો આપેલો તો તમને ખબર હશે કે એ ચઢાણ ભાગ્યા દોડ છે અથવા તો માં બદલાવ ભાગ્યા માં
That's my new technique I draw it in two pieces I think that's good enough
આ રહ્યુ બરાબર હું કોઈ પણ બે અડીઅવડી સંખ્યા વિષે વિચારીશ ચાલો આપણે આને જલ્દી કરીએ કારણ કે મને દશ જ મીનીટ ની સીમા આપે છે તો ચાલો માની લઈએ કે મારી પાસે બિંદુ છે બે નેગતીવ ત્રણ અને મારી પાસે છે બિંદુ નેગતીવ ચારપાંચ એટલે બે નેગતીવ ત્રણ ચાલો આપણે આ લુખા ને ગ્રાફ ઉપર જલ્દી થી દોરી લઈએ એટલે બે છે એટલે તે અહિયાં આવશે અને નેગતીવ ત્રણ એકબેત્રણ એટલે બે નેગતીવ ત્રણ ત્રણ થશે અને નેગતીવ ચારપાંચ એટલે તે થશે એકબેત્રણચાર એકબેત્રણચારપાંચ મારે આને આવી રીતે ગણવું પડશે કારણ કે આ ગ્રાફ ગુમનામ છે પણ જો આપણે
There you go All right I'm going to think of two random numbers again
પતિ ગયું હવે કેમ કે આપણે અહિયાં પેહલા પાંચ નો ઉપયોગ કર્યો હતો આપણે અહિયાં નેગતીવ ચાર નો પણ ઉપયોગ કરવો પડશે નેગતીવ ચાર ઓછા બે એટલે પાંચ ઓછા નેગતીવ ત્રણ જે સમાન છે આંઠ ને અને નેગતીવ ચાર ઓછા બે જે સમાન છે નેગતીવ છ ને અને નેગતીવ આંઠછ જે બરાબર છે આ બંને બે વડે ભાગી શકાય છે એટલે એ બરાબર છે નેગતીવ ચારત્રણ ને
Over now since we used the five first we have to use the negative four first as well Negative four minus two Well five minus negative three that equals eight
૨ ની ૯ ઘાત ગુણ્યા ૪ ની ૧૦૦ ઘાત બરાબર કેટલા ખરેખર કદાચ હું તમને આ શીખવાડી શક્યો નથી તમારી હવે પછી નો નિયમ શિખતા સુંધી રાહ જોવી પડશે પણ હું તમને થોડીક ટકોર કરૂ છું આ ૨ ની ૯ ઘાત ગુણ્યા ૨ ના વર્ગ ની ૧૦૦ ઘાત બરાબર થાય અને જે નિયમ હું તમને હવે શિખવવા જઇ રહ્યો છું તે જયારે તમારી પાસે ઘાત ની કોઇ ઘાત હોય અને ત્યારે તે સંખ્યા ને ઉપર ની ઘાત સાથે લઇ જાઓ અહિ તમે ખરેખર આ બે ઘાતો નો ગુણાકાર કરો તેથી આ ૨ ની ૯ ઘાત ગુણ્યા ૨ ની ૨૦૦ ઘાત
What is two to the ninth times four to the one hundredth Actually maybe I shouldn't teach this to you You'll have to wait until I teach you the next rule
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…