Advertisement - Remove

બે - Example Sentences

Popularity:
Difficulty:
bē  be
તેમણે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારતનાં પ્રથમ ભાગ – સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રની શરૂઆત બાબાસાહેબ આંબે ડકરની જયંતિ પર થઈ હતી અને બીજા ભાગ – સ્વાસ્થ્ય વીમા યોજના – દીનદયાળ ઉપાધ્યાયની જયંતિનાં બે દિવસ અગાઉ શરૂ કરવામાં આવી છે.
He said the first part of Ayushman Bharat - the health and wellness centres, was launched on BabasahebAmbedkar's birth anniversary, and the second part - the health assurance scheme, is being launched two days before DeendayalUpadhyay's birth anniversary.
શ્રી ઇબ્રાહીમની સાથે મલેશિયા સંસદનાં બે સભ્યો આદરણીય કેસાવાન સુબ્રમણિયન અને આદરણીય સંથારા કુમાર રામાનાયડુ પણ હતા.
Ibrahim was accompanied by two Members of the Malaysian Parliament, Hon. Kesavan Subramanian and Hon.
મારી સરકારે પ્રવાસન, વારસા અને ધાર્મિક સ્થળો સાથે સંબંધિત મૂળભૂત માળખાગત સુવિધાઓ ઊભી કરવા બે મુખ્ય કાર્યક્રમો શરૂ કર્યા છે – સ્વદેશ દર્શનઃ વિષય-આધારિત પ્રવાસન સર્કિટનો સંકલિત વિકાસ અને પ્રસાદ.
My government has initiated two flagship programmes to create basic infrastructure around tourist, heritage and religious destinations - Swadesh Darshan: Integrated Development of Theme-Based Tourist Circuits and PRASAD.
ગત દોઢ વર્ષોમાં, બે લાખ 26 હજારથી વધુ ફસાયેલા ભારતીયોને બચાવી લેવાયા અને દેશમાં લાવવામાં આવ્યા છે.
During the last four years, more than 2 Lakh 26 thousand Indians stranded abroad have been rescued and brought back to the country.
શ્રી ગોયલે કહ્યું કે પોતાની નોકરી, બાળકોનું શિક્ષણ અને માતા- પિતાની સાર-સંભાળ માટે બે સ્થળોએ પરિવાર રાખવાના કારણે મધ્યમ વર્ગના પરિવારોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને આ રાહતની જાહેરાત કરવામાં આવી છે.
Shri Goyal announced the relief considering the difficulty of the middle class having to maintain families at two locations on account of their job, childrens education, care of parents etc.
Advertisement - Remove
નાણા મંત્રીએ કહ્યું કે વર્તમાનમાં એવા પ્રભાવિત ખેડૂતો માટે પાક ધિરાણનો ફરીથી કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને ફરીથી અનુસુચિત ધિરાણોના પહેલા વર્ષની માટે જ બે ટકા વ્યાજમાં છૂટનો લાભ મળશે.
The Finance Minister said, Presently, the crop loans are rescheduled for such affected farmers and they get benefit of interest subvention of 2 only for the first year of the rescheduled loan.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, હાલની સરકારે બે વર્ષ અગાઉ ઊભા કરેલા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)ને પરિણામે સરેરાશ 25થી 28 ટકાની બચત થઈ છે અને આ પ્લેટફોર્મ હવે તમામ સીપીએસઈ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
The Finance Minister stated that the Government e-Marketplace (GeM), created by the present Government two years ago, resulted in average savings of 25-28 and the platform will now be extended to all CPSEs.
વિગતો: બંને પરિયોજનાઓ બે તબક્કામાં શરુ કરવામાં આવી રહી છે.
Details: Both the projects are being set up in two phases.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આજે અમે બ્રહ્મપુત્રા નદી પર છ લેનના ધોરીમાર્ગનું કામ શરુ કરી દીધુ છે, જે બે નદી કિનારાઓ વચ્ચે જવા માટે લાગતા 1.30 કલાકના સમયગાળાને ઘટાડીને 15 મિનીટનો કરી દેશે.
On the occasion he said that today we are starting the work for a six-lane highway over Brahmaputra which will reduce time between the two river banks - from 1.30 hours to 15 mins.
આ મેટ્રો રેલ બે કોરિડોર ધરાવશે – એક કોરિડોર દાણાપુરથી મીઠાપુર સુધી અને બીજો કોરિડોર પટણા રેલવે સ્ટેશનથી ન્યૂ આઇએસબીટી સુધી.
It will have two corridors -- Danapur to Mithapur and Patna Railway Station to New ISBT and is likely to be completed in five years.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading