Advertisement - Remove

બે - Example Sentences

bē  be
બે ડ્રોન સાથે કુલ સાત સભ્યોની ટીમ કાર્યરત થઈ હતી અને 1 એપ્રિલ, 2020નાં રોજ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા.
A total of seven-member team with two drones was made operational and trial runs were completed on 17th April 2020.
શ્રી જાવડેકરે જણાવ્યું કે, કામદારો ફરી કામે જોડાય તે પહેલા બે ચ અનુસાર પરીક્ષણ, ઑનલાઇન નોંધણી, ત્યારબાદ વેચાણ કેન્દ્રોનું સેનિટાઇઝેશન, બે કામદારો વચ્ચે ભૌતિક વિભાજકની વ્યવસ્થા સહિત સંખ્યાબંધ ખૂબ સારા સૂચનો આ બેઠકમાં મળ્યા હતા.
Very good suggestions like batch testing for workers before joining the work again, online registration, then sanitization of selling points, physical separator between two workers were given during the meeting, said Shri Javadekar.
ચાર પૈડા ધરાવતાં વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત વધુમાં વધુ બે પેસેન્જર બેસી શકશે. ટુ વ્હીલર માં પાછળ વ્યક્તિને બેસવાની છૂટ આપવામાં આવી છે.
Four wheeler vehicles will have maximum two passengers besides the driver and pillion riding will be allowed on two-wheelers.
અન્ય બે પ્રવૃત્તિઓને કેટલાક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આવી છે: ટેક્સી અને કેબ ચાલકોને મંજૂરી આપવામાં આવી છે જેમાં એક ડ્રાઇવર સાથે માત્ર બે મુસાફરો બેસી શકશે.
Two other activities have been allowed with restrictions: Taxis and cab aggregators are permitted, with one driver and two passengers only.
માત્ર મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓ માટે લોકો અને વાહનો આંતર જિલ્લામાં અવરજવર કરી શકશે પરંતુ ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉપરાંત મહત્તમ બે મુસાફરો બેસી શકશે.
Inter-district movement of individuals and vehicles is allowed, only for permitted activities, with maximum two passengers, besides the driver, in four wheeler vehicles.
Advertisement - Remove
આંધ્રપ્રદેશ: રાજ્યમાં કોવિડના પરીક્ષણ માટે વધુ બે લેબનો ઉમેરો થયો જેમાંથી એક શ્રીકુલમમાં અને એક પ્રકાશમ જિલ્લામાં છે. કુલ લેબની સંખ્યા હવે વધીને 10 થઇ.
Andhra Pradesh:State adds two new labs for Covid testing, one each in SrikakulamPrakasam districts total labs in the state is now 10.
સંરક્ષણ સ્ટાફના વડાએ ખાતરી આપી હતી કે, સશસ્ત્ર દળો કોવિડ 1 સામે બે સિદ્ધાંતો પર લડી રહ્યા છે : નાગરિક સત્તામંડળોને સૈન્યબળ પૂરું પાડવું અને તેમને સહાય આપવી.
CDS also assured that the armed forces are fighting COVID-19 according to two principles: Force Preservation and Assistance to Civil Authorities.
બે બાળકો સહિત 25 વ્યક્તિઓ વિલ્લુપુરમમાં કોવિડ 1 પોઝિટીવ આવી.
25 persons, including two children, test positive for Covid19 in Villupuram.
ચંદીગઢ: કેન્દ્ર શાસિત પ્રદેશમાં લૉકડાઉનનો સમયગાળો બે અઠવાડિયા સુધી એટલે કે 1 મે 2020 સુધી લંબાવવામાં આવ્યો.
Chandigarh: The lockdown period in UT will be extended by two weeks i.e.
છેલ્લા 24 કલાકમાં 8,08 નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી 56 પોઝિટીવ કેસો નોંધાયાં હતાં, જ્યારે 511 લોકોને રજા આપવામાં આવી છે અને બે લોકોના મરણ નીપજ્યાં છે.
56 Covid ve cases reported, 51 discharged and two deaths reported in the last 24 hours after testing 8087 samples.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading