The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
આજે બરોબર બે વર્ષ પછી હું જૂન મહિનામાં જ નેધરલેન્ડની મુલાકાતે આવ્યો છું, પણ જ્યાં સુધી તાપમાનનો સવાલ છે, ત્યાં સુધી દિલ્હી અને હેગ વચ્ચે ચોક્કસ ઘણો ફરક છે.
Today, after exactly two years I too have come to the Netherlands in the month of June, but of course between Delhi and the Hague there is a lot of difference as far as temperatures are concerned.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રિય મંત્રીમંડળે ટેલીકોમ ક્ષેત્રમાં રોકાણ, ટેલીકોમ ક્ષેત્રને મજબૂત કરવા તથા વ્યાવસાયિક સરળતા વધારવા માટે બે મહત્ત્વપૂર્ણ પગલાંને પોતાની સ્વીકૃતિ આપી હતી.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved two key measures in telecom sector to facilitate investments, consolidation in the sector and enhancing ease of doing business.
સમજૂતી કરાર મુજબ કરાર પર હસ્તાક્ષર થયા બાદ વધુમાં વધુ 18 મહિનાના સમયગાળામાં બે લંગરો પરથી કામકાજ શરૂ કરાશે.
As per the MoU, operation of two berths will commence within a period of maximum 18 months after the signing of the Contract.
શિપિંગ મંત્રાલય હેઠળ કાર્યરત બે મુખ્ય બંદરો – જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ અને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા પ્રમોટ થયેલી કંપની ઈન્ડિયા પોર્ટસ ગ્લોબલ પ્રાયવેટ લિમિટેડ દ્વારા લંગરોનું સંચાલન કરવામાં આવશે.
The two berths will be operated by the India Ports Global Private Limited, a Company promoted by the Jawaharlal Nehru Port Trust and Kandla Port Trust – two major ports working under the Ministry of Shipping.
અત્યારે એનઈસીને ઉપલબ્ધ કુલ ભંડોળનાં બે ઘટકો (રાજ્યનો હિસ્સો – 60 ટકા અને કેન્દ્રનો હિસ્સો – 40 ટકા)માં વહેંચવામાં આવ્યો છે.
Now, the total funds available to NEC are proposed to be bifurcated in two components (State component – 60% and Central component – 40%).
સ્પીકર મહોદય, બે દિવસ પહેલાં મેં મારો પ્રવાસ આરલિંગટન રાષ્ટ્રીય સેમેટરીથી શરૂ કર્યો હતો જ્યાં આ મહાન ભૂમિના અનેક વીર જવાનોની સમાધિ છે.
Two days ago, I began my visit by going to the Arlington National Cemetery -the final resting place of many brave soldiers of this great land.
દુષ્કાળ અસરગ્રસ્ત જિલ્લા/બ્લોક્સના ખેડૂતોને દર હેક્ટર દીઠ રૂ. 6000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદા સુધી લાભાર્થીને અપાશે, કે જેથી તેઓ પાક બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરી શકે.
Farmers in drought affected districts/ blocks will be provided assistance at the rate of Rs.6000/- per hectare as per cost norms for a maximum area of two ha per beneficiary, for taking up appropriate combination of interventions.
એટલા બધા લોકોને મળ્યો પંરતુ બે બાળક – જેની વાત હું તમને કરવા માગું છું.
I met many people there but these two kids I met have told me something that I want to share with you today.
પરંતુ છેલ્લાં બે અઠવાડિયામાંથી અલગ અલગ ઠેકાણેથી વરસાદના સમાચાર આવી રહ્યા છે.
However, the past two weeks have been the harbinger of the welcome news of rainfall from different places, bringing in its wake a feeling of freshness.
અમેરિકા સહિત કેટલાય દેશોના ઉપગ્રહ છોડવાનું કામ ભારતની ધરતી પરથી, ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરાયું અને તેમની સાથે પેલા બે ઉપગ્રહ કે જે આપણા વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા તે અવકાશમાં પહોંચ્યા.
Along with America, the satellites of many other countries were launched on Indian soil by Indian scientists and along with these, those two satellites made by our students also reached outer space.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…