Advertisement - Remove

બે - Example Sentences

Popularity:
Difficulty:
bē  be
પછી મેં બીજા એક પ્રાણીને પૃથ્વીમાંથી બહાર નીકળતું જોયું તેને હલવાનની જેમ બે શિંગડાં હતાં પણ તે અજગરની જેમ બોલતું હતું
I saw another beast coming up out of the earth He had two horns like a lamb and he spoke like a dragon
ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન જે પિતર કહેવાતો અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા તેઓ જાળથી માછલા પકડતા હતાં તેઓ માછીમાર હતા
And Jesus walking by the sea of Galilee saw two brethren Simon called Peter and Andrew his brother casting a net into the sea for they were fishers
ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે મારી સાથે ચાલો
And going on from thence he saw other two brethren James the son of Zebedee and John his brother in a ship with Zebedee their father mending their nets and he called them
કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ
No man can serve two masters for either he will hate the one and love the other or else he will hold to the one and despise the other Ye cannot serve God and mammon
સમુદ્રને સામે કિનારે ગદરાનીના દેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું
And when he was come to the other side into the country of the Gergesenes there met him two possessed with devils coming out of the tombs exceeding fierce so that no man might pass by that way
Advertisement - Remove
એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે
Are not two sparrows sold for a farthing and one of them shall not fall on the ground without your Father
શિષ્યોએ કહ્યુ પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે
And they say unto him We have here but five loaves and two fishes
પણ જો એ માણસ તને સાંભળવાની સાફ ના પાડે તો તું ફરીથી એકાદ બે વધુ વ્યક્તિને તારી સાથે લે તું જે કંઈ કહે તે આ બે કે ત્રણ સાક્ષીઓથી સાબિત કરી શકાય
But if he will not hear thee then take with thee one or two more that in the mouth of two or three witnesses every word may be established
હું તમને એ પણ કહું છું કે તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈ દેવની પ્રાર્થના કરીને જે કંઈ માગશે તે મારા આકાશમાંનો બાપ તમને અવશ્ય આપશે
Again I say unto you That if two of you shall agree on earth as touching any thing that they shall ask it shall be done for them of my Father which is in heaven
કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ
For where two or three are gathered together in my name there am I in the midst of them
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading