The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
બે સંસ્થાઓ સેન્ટર ફોર સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલીક્યુલર બાયોલોજી (સીસીએમબી), હૈદરાબાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (આઇજીઆઇબી), નવી દિલ્હીએ સંયુક્તપણે નોવેલ કોરોનાવાયરસના જનીનની સંપૂર્ણ શ્રેણી ઉકેલવા કામગીરી શરૂ કરી છે.
Two institutes of Centre for Scientific and Industrial Research (CSIR) Centre for Cellular and Molecular Biology (CCMB), Hyderabad and Institute of Genomics and Integrative Biology (IGIB), New Delhi have started working together on the whole genome sequencing of novel coronavirus.
છેલ્લા બે દિવસથી કેરળમાં સાજા થયેલાં દર્દીઓના સંખ્યા નવા ચેપગ્રસ્ત કેસોની સંખ્યા કરતાં વધારે છે.
For the last two days, in Kerala, the number of recovery cases is more than the number of new infected cases.
મુંબઇમાં વધુ બે મલયાલી નર્સને ચેપ લાગ્યો છે.
In Mumbai, two more Malayalee nurses get infected.
અગાઉ આ હોસ્પિટલના બે ડૉક્ટર અને બે નર્સ ચેપગ્રસ્ત થયા હતા.
Two doctors and two nurses of the hospital were earlier infected.
રેલવે મંત્રાલય દ્વારા મીડિયા માટે સૂચના છેલ્લા બે દિવસ દરમિયાન, ટ્રેનો દ્વારા સંભવિત મુસાફરોના વિવિધ પ્રોટોકોલ વગેરે અંગે સમાચાર માધ્યમોમાં કેટલાક અહેવાલો જોવા મળી રહ્યાં છે.
For more details: For more details: Advisory for Media from the Railway Ministry During the last two days, there have been some reports in media about various protocols etc of prospective travellers by trains.
લૉકડાઉનમાંથી બહાર નીકળવાની યોજના વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લૉકડાઉનને વધુ બે અઠવાડિયા વધારવા પર રાજ્યો વચ્ચે સર્વસંમતિ હોય એવું જણાય છે.
Talking about the Exit Plan from Lockdown, Prime Minister said that there seems to be a consensus amongst the states on extension of Lockdown by another two weeks.
લૉકડાઉનમાંથી બહાર નીકળવાની યોજના અંગે ચર્ચા કરતી વખતે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યોમાં હજુ પણ વધુ બે અઠવાડિયા સુધી લૉકડાઉન લંબાવવા અંગે અભિપ્રાઇ જણાઇ રહ્યા છે.
Talking about the Exit Plan from Lockdown, Prime Minister said that there seems to be a consensus amongst the states on extension of Lockdown by another two weeks.
મુખ્યમંત્રીઓએ સૂચન કર્યું હતું કે, લૉકડાઉન બે અઠવાડિયા સુધી લંબાવવું જોઈએ.
The Chief Ministers suggested that Lockdown should be extended by two weeks.
વાજબી કિંમતની દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ગુરુગ્રામમાં એક સેન્ટ્રલ વેરહાઉસ, ગૌહાટી અને ચેન્નાઈમાં બે પ્રાદેશિક વેરહાઉસ તથા આશરે 50 વિતરકો તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે.
To ensure the availability of affordable medicines ,one central warehouse in Gurugram, two regional warehouses at Guwahati and Chennai and around 50 distributors are working with their full capacity.
તામિલનાડુમાં જાહેર વિતરણની દરેક દુકાનને સ્વ-સહાય જૂથના બે સભ્યો પાળવવામાં આવ્યા છે.
In Tamil Nadu, two volunteers of SHGs are assigned to each PDS shop.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…