The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
હમણાં અહેવાલ આવ્યો છે છેલ્લા બે વર્ષમાં ભારતમાં પાંચ કરોડ લોકો ભીષણ ગરીબીની સ્થિતિમાંથી બહાર નીકળ્યા છે.
According to a recent international report, 5 crore people of India have come out of extreme poverty in the last 2 years.
આ અહેવાલ અનુસાર છેલ્લા બે વર્ષમાં 5 કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર નીકળી ગયા છે.
Five crore people have moved out of poverty in the last two years according to the report.
અને બે દિવસ પહેલા દિલ્હીના સંસદમાં વિસ્તારપૂર્વકનું ભાષણ તમે સાંભળ્યું હતું, તમે લોકોએ પણ સાંભળ્યું હતું, સમગ્ર યુગાન્ડા સાંભળી રહ્યું હતું.
While today I have come here amongst you tomorrow I am going to get the opportunity to address the parliament of Uganda. And you people have heard my address in detail in the Parliament in Delhi two days ago.
આવનારા બે દસકાઓમાં દુનિયાનો વિકાસ કેટલો અને કેવો થશે, તે નવીનીકરણ અને નવી ટેકનોલોજી નક્કી કરશે.
It will be decided though innovations and new technology that in what way and to what extent the world would be developed in the next two decades.
છેલ્લાં બે વર્ષમાં વિમુદ્રીકરણ અને સરકારનાં અન્ય પગલાંઓની અસરનું વિશ્લેષણ કરીએ, તો જણાશે કે આવકવેરા રિટર્નમાં અનુક્રમે 1 અને 25 ટકાનો વધારો થયો છે.
In the last two years, when the impact of demonetisation and other steps is analysed, the Income Tax returns have increased by 19 and 25. This is a phenomenal increase.
આ વૃદ્ધિ અભૂતપૂર્વ છે. વિમુદ્રીકરણ પછી છેલ્લાં બે વર્ષમાં નવા ભરાયેલા રિટર્નની સંખ્યા અનુક્રમે 85.51 લખ અને 1.0 કરોડ વધી છે.
The number of New Returns filed post demonetisation increased in the past two years by 85.51 Lakhs and 1.07 crores.
વિમુદ્રીકરણ પછીનાં બે વર્ષમાં કરવેરાની આવકમાં વૃદ્ધિ અનુક્રમે 15 ટકા અને 18 ટકા થઈ છે.
Post-demonetisation, the collections increased by 15 and 18 in the next two years.
પ્રથમ બે ત્રિમાસિક ગાળા પછી અર્થતંત્રનું વધારે ઔપચારિકરણ, વ્યવસ્થામાં વધારે નાણાં, કરવેરાની ઊંચી આવક, ઊંચો ખર્ચ, ઊંચી વૃદ્ધિ.
More formalisation of the Economy, More Money in the System, Higher Tax Revenue, Higher Expenditure, Higher Growth after the first two quarters.
સમયમર્યાદા લંબાવવાની નાણાકીય અસર સરકારને નહીં થાય, કારણ કે મંજૂર થયેલા રૂ. 55.32 કરોડનાં ખર્ચની અંદર રાજ્યમાં બે તૃતિયાંશ કમજોર કુટુંબોને આવરી લેવા સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
There is no additional financial implication as the approval is to extend the time line to cover two thirds of the vulnerable households in the State within in the originally approved financial outlay of Rs.
અસર: આ નિયત સમયમર્યાદાની અંદર રાજ્યમાં તમામ ગ્રામીણ નબળાં કુટુંબોને આવરી લેવામાં મદદ કરશે (કુલ કુટુંબોનાં અંદાજે બે તૃતિયાંશ કુટુંબો).
Impact: This will help in covering all the vulnerable rural households in the State (estimated at two thirds of the total number of households) within a definite time frame.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…