Advertisement - Remove

બે - Example Sentences

Popularity:
Difficulty:
bē  be
જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે મૂસાએ મિસર છોડ્યું તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો ત્યાં તે અજાણ્યો હતો મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા
Then fled Moses at this saying and was a stranger in the land of Madian where he begat two sons
યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો લોદ યાફા નજીક છે તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા તેઓએ તેને વિનંતી કરી મહેરબાની કરીને ઝડપથી આવ
And forasmuch as Lydda was nigh to Joppa and the disciples had heard that Peter was there they sent unto him two men desiring him that he would not delay to come to them
જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો આ સૈનિક એક ધાર્મિક માણસ હતો તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો
And when the angel which spake unto Cornelius was departed he called two of his household servants and a devout soldier of them that waited on him continually
પિતર બે સૈનિકોની વચમાં ઊંઘતો હતો તેને બે સાંકળો વડે બાંધવામાં આવ્યો હતો ઘણા સૈનિકો જેલના દરવાજે ચોકી કરતા હતા તે રાત્રે હેરોદે બીજા દિવસે પિતરને લોકો આગળ રજૂ કરવાની યોજના કરી
And when Herod would have brought him forth the same night Peter was sleeping between two soldiers bound with two chains and the keepers before the door kept the prison
તિમોથી અને એરાસ્તસ પાઉલના મદદગારોમાંના બે હતા પાઉલે તેઓને મકદોનિયાના પ્રદેશોમાં સીધા મોકલ્યા પાઉલ એશિયામાં થોડો સમય રહ્યો
So he sent into Macedonia two of them that ministered unto him Timotheus and Erastus but he himself stayed in Asia for a season
Advertisement - Remove
પરંતુ જ્યારે લોકોએ જોયું કે આલેકસાંદર એક યહૂદિ હતો તેઓ બધાએ બે કલાક સુધી આ જ બૂમો પાડવાનું ચાલું રાખ્યું તે લોકોએ કહ્યું એફેસીઓના આર્તિમિસની જે એફેસીઓના આર્તિમિસની જે આર્તિમિસની જે
But when they knew that he was a Jew all with one voice about the space of two hours cried out Great is Diana of the Ephesians
સૂબે દારે પાઉલની પાસે જઈને તેની ધરપકડ કરી સૂબેદારે તેના સૈનિકોને પાઉલને બે સાંકળો વડે બાંધવા કહ્યું પછી સૂબેદારે પૂછયું આ માણસ કોણ છે તેણે શું ખરાબ કર્યુ છે
Then the chief captain came near and took him and commanded him to be bound with two chains and demanded who he was and what he had done
પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા તેણે તેઓને કહ્યું મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે 200સૈનિકોને તૈયાર રાખો 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો
And he called unto him two centurions saying Make ready two hundred soldiers to go to Caesarea and horsemen threescore and ten and spearmen two hundred at the third hour of the night
પણ બે વરસ પછી પોર્કિયુસ ફેસ્તુસ હાકેમ બન્યો તેથી ફેલિકસ લાંબો સમય હાકેમ ન રહ્યો પરંતુ ફેલિક્સે પાઉલને બંદીખાનામાં નાખ્યો કારણ કે ફેલિકસ યહૂદિઓને ખુશ કરવા કંઈક કરવા ઇચ્છતો હતો
But after two years Porcius Festus came into Felix room and Felix willing to shew the Jews a pleasure left Paul bound
પાઉલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યો જેઓ તેને મળવા ત્યાં આવતા હતા તે બધા લોકોનો તેણે આદરસત્કાર કર્યો
And Paul dwelt two whole years in his own hired house and received all that came in unto him
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading