Advertisement - Remove

બે - Example Sentences

Popularity:
Difficulty:
bē  be
એ જ રીતે છેલ્લાં બે વર્ષમાં ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન વધીને 32મું થયું છે.
Similarly, we have moved up 32 spots in last two years in the Global Competitiveness Index.
અહીં પ્રધાનમંત્રીએ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેમણે છેલ્લાં બે દિવસમાં ઉદઘાટન કરેલા કે શિલાન્યાસ કરેલા વિવિધ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી.
The Prime Minister mentioned the various development projects and works that he has either inaugurated, or laid the Foundation Stone for, over the last two days.
વધુમાં, જળ સ્રોતોનો નિષ્ણાત અને જળને લગતા સંવેદનશીલ મુદ્દાઓને સંભાળવા માટે અનુભવ ધરાવતા બે મૂલ્યાંકનકર્તાઓ ટ્રીબ્યુનલને તેની કામગીરી દરમિયાન સલાહ આપવા માટે નીમવામાં આવશે.
Further, services of two Assessors who are water resources experts having experience in handling sensitive water-related issues will be provided to advise the Tribunal in its proceedings.
જ્યારે વાણિજ્યિક શરતોમાં સહ-ધિરાણ માટે તકો ઊભી થશે, ત્યારે કોઈ પણ બે સભ્ય સંસ્થાઓ (ઉદાહરણ તરીકે, ભારત અને દક્ષિણ આફ્રિકા) દ્વારા, બંને સંસ્થાઓ દ્વારા એક ચલણમાં ધિરાણ પ્રદાન કરવાનું સંભવિત બનાવશે.
As and when an opportunity arises for co-financing in commercial terms, by any two member institutions (say India and South Africa), lending in single currency by both the institutions would also be possible.
લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં માળખાગત ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ મંત્રાલયો, નીતિ આયોગ અને પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)નાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયાં હતાં.
The review meeting, which lasted for over two hours, was attended by top officials from infrastructure-related Ministries, NITI Aayog, and PMO.
Advertisement - Remove
સંયુક્ત રાષ્ટ્રના 2030 એજન્ડા અને તેના 17 સ્થાયી વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)નો સ્વીકાર કર્યા પછી બે વર્ષથી લક્ષ્યાંકો હાંસલ કરવા સહિયારી કામગીરી કરવાની જરૂરિયાતમાં વધારો થયો છે.
Two years since the adoption of UN’s 2030 Agenda and its 17 Sustainable Development Goals, the imperative of collaborative action to achieve the goals is even stronger.
પરંતુ જેની રાતોની ઉંઘ જતી રહી હોય તે બે વર્ષ પછી હજુ પણ રોઈ રહ્યા છે.
However, the one who spent sleepless nights continues to weep even after two years.
બે લોકશાહી અને વૈવિધ્યપૂર્ણ દેશોનાં નેતાઓ તરીકે બંને પ્રધાનમંત્રીઓ, હું અને વિક્રમાસિંઘે વિકાસનાં લાભ સમાજનાં તમામ વર્ગો સુધી પહોંચાડવામાં માનીએ છીએ.
As leaders of two democracies full of diversity, both Prime Minister Wickeremesinghe and I believe in delivering benefits of development to all sections of the society.
આગામી બે દિવસમાં તમે ઘણી મહિલાઓને મળશો, જેમણે વિવિધ ક્ષેત્રોમાં સારૂ એવું કાઠું કાઢ્યું છે.
Over the next two days, you will meet many women who have dared to be different, in their own walks of life.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બે ઠકમાં વિદેશ મંત્રાલયનાં ભાષાંતરકાર સંવર્ગમાં સંયુક્ત સચિવનાં સ્તરને સમકક્ષ બે પદ ઊભા કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the creation of two posts equivalent to Joint Secretary level in the Interpreters’ cadre of the Ministry of External Affairs.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading