Advertisement - Remove

બે - Example Sentences

bē  be
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ ઓળખ કરેલા કેટલાંક જિલ્લાઓમાં પ્રવર્તમાન સ્થિતિનું સ્થાન પર મૂલ્યાંકન કર્યા પછી લોકડાઉનના ઉપાયોના અમલીકરણની સમીક્ષા કરવા માટે 1 એપ્રિલ, 2020ના રોજ પશ્ચિમ બંગાળમાં રાજ્યોમાં બે આઇએમસીટીની નિમણૂક કરવામાં આવી હતી.
Union Ministry of Home Affairs (MHA), on 19.04.2020, had deputed two IMCTs to the State of West Bengal, to review the implementation of lockdown measures after making on-spot assessment of the situation prevailing in identified select districts.
કોવિડ 1ને કારણે રાષ્ટ્રીય લોકડાઉન દરમિયાન ભારતીય રેલવે દ્વારા ગરમાગરમ રાંધેલા ભોજનનું વિતરણ ગઈ કાલે બે મિલિયનને આંબી ગયું હતું.
Distribution of free hot cooked meals by Indian Railways during the national lockdown due to COVID-19 crossed the two million mark yesterday.
સમાન પ્રકારે રેક્સની શરૂઆત બે પોઈન્ટ ઉપરથી થતી હોય ત્યારે બંને લોડીંગ પોઈન્ટ વચ્ચે મંદ સિઝનમાં 200 કી.મી.થી વધુ અને વ્યસ્ત સિઝનમાં 400 કી.મી.નું અંતર હોવું જોઈએ તેવો નિયમ હતો.
Similarly, there is a distance restriction for rakes originating at two points that two loading points should not be apart by more than 200 km in lean season and 400 km in busy season.
DoPTના ઑનલાઇન કોરોના અભ્યાસક્રમમાં 2,0,000થી વધુ તાલીમ અભ્યાસક્રમો અને 1,83,000થી વધુ વપરાશકર્તા તેની શરૂઆતના બે સપ્તાહમાં નોંધાયા: ડૉ. જીતેન્દ્રસિંહ ડૉ.
For details, DoPTs online Corona course has over 2,90,000 training courses and 1,83,000 users within two weeks of its launch: Dr.Jitendra Singh For details, MoS(PP) Dr.
ઉત્પાદન માટે ઉપલબ્ધ સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતા હોવા છતાં આરસીએફ કપૂરથલા બે દિવસમાં બે કોચનું નિર્માણ કર્યું છે.
Despite limited availability of resources available for production, RCF Kapurthala has turned out two coaches in two working days.
Advertisement - Remove
આ કામગીરીમાં આશરે બે લાખ જેટલી ટ્રકના ફેરાનો સમાવેશ થશે અને માલ ભરવા તથા ખાલી કરવાની કામગીરીમાં 4 સપ્તાહ કરતાં વધુ સમય લાગશે.
This operation would involve about two lakh truck trips and loading and unloading operation over a period of 4 weeks.
તેમણે ‘દો ગઝ દૂરી હૈ જરૂરી’ને મંત્ર બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોએ બે ગજનું અંતર જાળવવું જોઈએ અને પોતે સ્વસ્થ રહેવું જોઈએ.
He stressed 'Do Gaz doori hai zaroori' should be our mantra and people should maintain a distance of two yards and keep themselves healthy.
પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું હતું કે, અત્યાર સુધી દેશ બે લોકડાઉનમાંથી પસાર થયો છે, બંનેમાં ચોક્કસ પાસાં અલગ-અલગ છે અને હવે આપણે આગળનો માર્ગ વિચારવનો છે.
Prime Minister said that the country has seen two Lockdowns till now, both different in certain aspects, and now we have to think of the way ahead.
આ પ્રતિભાવોમાંથી, મનમાં સંવેદનશીલતા અને વિશિષ્ટતાને ધ્યાનમાં રાખતા, બે કંપનીઓ (બાયોમેડિમિક્સઅને વોન્ડફો)ને કીટ્સની ખરીદી માટે ઓળખી કાઢવામાં આવી હતી.
Of these responses, taking sensitivity and specificity in mind, kits of 2 companies (Biomedemics and Wondfo) were identified for procurement.
મદ્રાસ મેડિકલ કોલેજના વધુ બે અનુસ્નાતક વિદ્યાર્થીઓનો કોવિડ-1 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
2 more PG students of Madras Medical College test positive for Covid19.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading