Advertisement - Remove

બે - Example Sentences

bē  be
કોરિયા પ્લસે લગભગ બે વર્ષનાં ટૂંકા ગાળામાં 100થી વધારે કોરિયન રોકાણકારોને સન્માનિત કર્યા છે.
Korea Plus has facilitated more than 100 Korean Investors in a short span of about two years.
સલામતી બે પ્રકારની હોય છે – એક એ જે આપદા સમયે જરૂરી હોય છે, સેફ્ટી ડ્યુરીંગ ડિઝાસ્ટર અને બીજી એ કે જેની દૈનિક જીવનમાં જરૂર પડે છે, સેફ્ટી ઇન એવરીડે લાઇફ.
Safety is of two kinds – one is safety during disasters and the other is safety in everyday life.
આ અઠવાડિયે જયારે તેના બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે ત્યારે મન કી બાતની આપે જે રીતે પ્રશંસા કરી, જે પ્રકારે તેમાં સુધારો કર્યો, જે રીતે તેને આશીર્વાદ આપ્યા તે બધા માટે હું સૌ શ્રોતાજનોનો દિલથી આભાર વ્યકત કરૂં છું.
On completion of two years of Mann Ki Baat this week, I wish to express my sincere gratitude from the core of my heart to all you listeners who appreciated it, who contributed to improving it and thus blessed me.
બે વર્ષથી ઓછા સમય પહેલા, 2 ઓક્ટોબર 2014ના રોજ, કેન્દ્રીય સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઓક્ટોબર 2019 સુધીમાં સ્વચ્છ ભારત બનાવાની મુહિમ શરૂ કરી હતી.
Less than two years ago, on 2nd October, 2014, the Union Government started its journey to create Swachh Bharat by October 2019, as a tribute to Mahatma Gandhi, ‘The Father of the Nation’.
આ સંયુક્ત ઝુંબે શમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 20 સી-ટીનેટ્સ અને બે ટીકિટોની મિનિએચર શીટના રૂપમાં ટીકિટ મુદ્રિત કરવામાં આવી હતી.
In this Joint issue, the stamps were printed in the form of sheetlet of 20 se-tenants and Miniature Sheet of two stamps on the occasion of International Women’s Day.
Advertisement - Remove
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગમાં સચિવ શ્રી રાજીવ મહર્ષિ, આઈએએસ (આરજેઃ1978)ની ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવના પર પર બે વર્ષની અવધિ માટે નિયુક્તિને મંજૂરી આપી દીધી છે, જે 31 ઓગષ્ટ, 2015થી પ્રભાવી થશે.
Prime Minister has approved the appointment of Shri Rajiv Mehrishi, IAS (RJ:1978) Secretary, Department of Economic Affairs, Ministry of Finance as Home Secretary, Ministry of Home Affairs for a period of two years with effect from 31.08.2015.
પ્રસ્તાવમાં બે કોન્ટ્રાક્ટની વ્યવસ્થા કરાઈ છે, જેમાં એસટીસી દ્વારા સ્ટીલ પાટાઓના નિકાસ અને ઈડીએફ અંતર્ગત પૂર્વમાં મંત્રિમંડળ દ્વારા સ્વીકૃત ચાબહાર ગોદી વિકાસ પરિયોજનાનો સમાવેશ છે.
The proposal provides for domiciling two contracts of export of steel rails by STC and for the Chabahar Port Development project previously approved by the Cabinet under EDF.
હું તમને વિશ્વાસ અપાવું છું કે જો તમે એક કદમ ઉઠાવશો તો અમે તમારી સાથે બે કદમ ચાલીશું.
I assure you that if you take one step; we will walk two steps for you.
કેન્દ્ર સરકારનું મુખ્ય ધ્યેય ગરીબોનું કલ્યાણ હોવાનું ફરી યાદ દેવડાવતા પ્રધાનમંત્રીએ, છેલ્લાં બે વર્ષોમાં કેન્દ્ર સરકારે શ્રમિકોના કલ્યાણ માટે વિવિધ પગલાં લીધાં હોવાનું જણાવ્યું હતું.
Reiterating that the Union Government’s primary focus has been the welfare of the poor, the Prime Minister mentioned various steps for labour welfare taken by the Union Government over the last two years.
આ પહેલમાં એ શ્રેણીઓના ઓછામાં ઓછા બે ઈચ્છીત ઉદ્યમીઓને લોન પૂરી પાડવાની પરિકલ્પના કરવામાં આવી છે.
The initiative envisages loans to at least two aspiring entrepreneurs from these categories.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading