Advertisement - Remove

બે - Example Sentences

Popularity:
Difficulty:
bē  be
મને વિશ્વાસ છે કે ભારત અને ભૂતાન દુનિયામાં બે દેશોની વચ્ચે સંબંધોનું એક અનોખું મોડલ રહેશે.
I believe that India and Bhutan will remain a unique model of relations between two countries in the world.
3.5 લાખ કરોડનો ખર્ચ કરશે. શૌચાલય અને પાણી એ ભારતીય મહિલાઓની બે સૌથી મોટી સમસ્યાઓ છે તેવા શ્રી રામ મનોહર લોહિયાના વિધાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો આ બે સમસ્યાઓ ઉકેલી નાખવામાં આવે તો, મહિલાઓ દેશનું નેતૃત્વ કરી શકે છે.
Recalling Shri Ram Manohar Lohias statement that toilet and water are the two biggest problems faced by Indian women, the PM said that if these two issues are resolved, women can then lead the country.
ભારતમાં એક ટન માલ એક કિલોમીટર સુધી પરિવહન કરવા માટે માર્ગ પરિવહનમાં ત્રણ રૂપિયા, રેલવે પરિવહનમાં બે રૂપિયા અને જળપરિવહનમાં 0 પૈસાનો ખર્ચ લાગે છે.
In India, it costs three rupees to transport one tonne of goods for one kilometre by road, two rupees by railway and 90 paisaby waterways.
ચૂંટણી આયોગ ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠકો માટે પેટાચૂંટણીની અનુસૂચિ ગુજરાત રાજ્યની વિધાનસભામાં નીચે દર્શાવ્યા અનુસાર ખાલી પડેલી બે બેઠકો ભરવાની છે: અનુક્રમ નંબર.
Election Commission Schedule for bye-election to fill two casual vacancies in the Gujarat Legislative Assembly Regarding There are two vacancies in State of Gujarat Legislative Assembly which needs to be filled up are as follows: Sl.No.
વીતેલા બે ત્રણ વર્ષમાં ભારતે સાડા ત્રણ લાખ એટલે કે 350 હજારથી વધુ સંદિગ્ધ કંપનીઓને પણ તિલાંજલિ આપી દીધી છે.
In the last two-three years, India has also given farewell to more than three and a half lakh dubious companies.
Advertisement - Remove
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સંબોધનમાં જે આર્થિક ચમત્કારોની વાત કરી તે સોનામાં સુગંધ ભળવા જેવી જ થશે, આવનારા બે ત્રણ દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મારી વાતચીત થવાની છે.
The economic miracles that President Trump mentioned in his address will be icing in the cake. I am going to have discussions with President Trump in the next two to three days.
બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન પાસેથી પુરસ્કાર પ્રાપ્ત કરવો, મારા માટે બે અન્ય કારણોના લીધે પણ વિશેષ છે.
Receiving the award from the Bill and Melinda Gates Foundation is special to me for two other reasons.
જેઓ સાધન સંપન્ન છે, તેમની માટે ઘરોમાં બે બે ત્રણ ત્રણ શૌચાલયો બનાવડાવવા એ પણ સામાન્ય વાત છે.
For those who are a little well-off, it is normal to build two to three toilets in their homes.
મિત્રો, અમે જોયું છે કે બે પ્રકારના લોકો હોય છે, એક એવા કે જેઓ જીવે છે અને બીજા એવા કે જેઓનું માત્ર અસ્તિત્વ જ હોય છે.
Friends, We have seen that there are two types of people, those who live and those who merely exist.
આ વિદ્યાર્થીઓ તેમની સફળતા સાથે ચમકશે અને અન્ય લોકો માટે નવી કેડી કંડારશે એની સાથે આ બે ક્ષેત્રો વિજ્ઞાન અને પર્ફોર્મિંગ આર્ટ્સને આવરી લેશે.
The students will thus both shine through their achievements and light a path for others to follow. To begin with, it will cover two areas i.e.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading