The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
તામિલનાડુ: કોઇમ્બતુર હવાઇમથકે નવ મુસાફરોમાં કોવિડ-1નો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે; જેમાંથી તિરુચીની પાંચ વ્યક્તિઓ, બે નમક્કાલથી અને કોઇમ્બતૂર તેમજ ઇરોડમાંથી એક એક વ્યક્તિ છે.
Tamil Nadu: Nine passengers test positive for Covid-19 at the Coimbatore Airport five persons from Tiruchy, two from Namakkal and one each from Coimbatore and Erode.
બે ગજના અંતરનો નિયમ હોય, મોં પર માસ્ક લગાવવાની વાત હતી, બની શકે ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું હોય, આ બધી વાતોનું પાલન, અને તેમાં જરા પણ ઢીલાશ ન રાખવી જોઈએ.
Whether its the mandatory two yards distancing, wearing face masks or staying at home to the best extent possible, there should be no laxity on our part in complete adherence.
એક કરોડથી વધુ દર્દી મતલબ, નોર્વે જેટલો દેશ, સિંગાપોર જેવો દેશ, તેની કુલ જનસંખ્યા છે, તેનાથી બે ગણા લોકોનો મફતમાં ઈલાજ કરાવવામાં આવ્યો છે.
It maens the cumulative population of two Norways and two Singapores have been provided free treatment in such a short time.
તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં 120 દેશો આપણી પાસેથી આવશ્યક દવાઓનો પૂરવઠો મેળવી શક્યા હોવાથી દુનિયામાં ભારતને ફાર્મસી ઓફ ધ વર્લ્ડ તરીકે ગણવામાં આવે છે. 40 દેશમાં તો અનુદાન પેટે વિનામૂલ્યે ભારતે દવાનો જથ્થો આપ્યો છે.
He said that India has been recognized as the Pharmacy of the World, as over 120 countries got some essential medicines, during the last two months, including 40 of them getting them in the form of grant, free of cost.
તામિલનાડુ: બે મહિના પછી, તામિલનાડુમાં ચેન્નઇ શહેર, તિરુવલ્લુર, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમ જિલ્લા સિવાયના વિસ્તારોમાં જાહેર પરિવહન સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
Tamil Nadu: After two months, public transportation to resume in TN from Monday except in Chennai city, Tiruvallur, Chengalpattu and Kancheepuram districts.
આનો પૂરાવો લૉકડાઉન જાહેર કર્યાના માત્ર બે દિવસમાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તા.26 માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવેલી પેકેજ યોજનામાં જોવા મળ્યો હતો.
This was seen in the announcement of the Pradhan MantriGaribKalyanYojana package on 26th of March 2020, within just two days of the start of lockdown.
માત્ર બે વર્ષથી ઓછા સમયમાં, એક કરોડ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.
In less than two years, One crore people have benefitted from this scheme.
આ નિર્ણયથી એમએસએમઈ ક્ષેત્રના બોજ અનુભવતા બે લાખ જેટલા એકમોને લાભ થશે.
This will benefit 2 lakh stressed MSMEs.
તમે બે પગલા આગળ વધશો, સરકાર ચાર પગલા આગળ વધીને તમારો સાથ આપશે.
If you move two steps ahead, the government will move four steps ahead and support you.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…