The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને આવકારતા તેમણે કહ્યું કે ભારત અને બાંગ્લાદેશ એ બે રાષ્ટ્રો છે કે જેમના હિતો એકબીજા સાથે પારસ્પરિક સહયોગ અને સંકલન સાથે જોડાયેલા છે.
Welcoming the Prime Minister of Bangladesh, Sheikh Hasina, he said that India and Bangladesh are two nations, whose interests are linked to mutual cooperation and coordination among each other.
બે કલાક સુધી ચાલેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી કાર્યાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા નીતિ આયોગના મુખ્ય અધિકારીઓ દ્વારા આ યોજના અંગે અત્યાર સુધી કરાયેલી કામગીરીઓની વિગતો રજૂ કરવામાં આવી.
At a high-level meeting over two hours, the Prime Minister was apprised of the work done so far, by top officials of PMO, Ministry of Health and Family Welfare, and NITI Aayog, for smooth roll-out of the scheme.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને બાંગ્લાદેશના મુખ્યમંત્રી સુશ્રી મમતા બે નરજીએ આજે સંયુક્તપણે બે દેશો વચ્ચે કેટલીક કનેક્ટીવીટી યોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો.
The Prime Minister, Shri Narendra Modi, the Bangladesh Prime Minister, Sheikh Hasina, and the Chief Minister of West Bengal, Ms. Mamata Banerjee, today jointly inaugurated a series of connectivity projects between the two countries.
એ બાબતને સમજવી કે પ્રવાસન એ બે દેશના લોકો વચ્ચે સંબંધ વિકસાવવાનું એક માધ્યમ છે.
5. To recognize that tourism is a means to foster relationship between peoples of the two countries.
મહારાષ્ટ્રના બે બહાદૂર દિકરાઓએ પણ રાષ્ટ્ર માટે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે.
Two brave sons of Maharashtra have also sacrificed their lives for nation.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…