Advertisement - Remove

બે - Example Sentences

bē  be
આ ચાર બટાલિયનો શરૂઆતમાં ભારત-તિબે ટ સીમા પોલીસ (આઈટીબીપી)માં વધુ બે બટાલિયનો અને સરહદ સુરક્ષા દળ (બીએસએફ) તથા અસમ રાઇફલ્સ (એઆર)માં એક-એક બટાલિયન સ્વરૂપે તૈયાર કરવામાં આવશે.
These four battalions will initially be raised as two battalions in Indo-Tibetan Border Police (ITBP) and one battalion each in Border Security Force (BSF) and Assam Rifles (ARs).
એનઈઆઈડીએસ એ મોટા મૂડીરોકાણ સાથે અગાઉની બે યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પ્રોત્સાહનોનું સંયોજન છે.
NEIDS is a combination of the incentives covered under the earlier two schemes with a much larger outlay.
એમણે આઈઆરઆરઆઈ જનીન બે ંકને ભારતીય ચોખાનાં બીજની બે જાતો પ્રસ્તુત કરી હતી.
He presented two Indian rice seed varieties to the IRRI gene bank.
જીએસએલવી ચાલુ રાખવાના કાર્યક્રમનો ચોથો તબક્કો દર વર્ષે બે લોંચ સુધીની ફ્રીક્વન્સી પર સેટેલાઇટ લોંચ કરવા માટેની માગને પૂર્ણ કરશે, જેમાં ભારતીય ઉદ્યોગ મહત્તમ સહભાગી થશે.
The GSLV Continuation Programme – Phase 4 will meet the demand for the launch of satellites at a frequency up to two launches per year, with maximal participation by the Indian industry.
બે દેશો વચ્ચે કરવામાં આવેલી આ પહેલ હસ્તાક્ષર કરાયેલા કરારની શરતો મુજબ રહેશે અને આ સમજૂતિ કરાર અમલમાં રહે ત્યાં સુધી સતત પ્રક્રિયા ચાલુ રહેશે.
The initiatives taken between the two countries will be as per the terms of reference of the MoU signed and will be a continuing process till the MoU remains in operation.
Advertisement - Remove
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનાં રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે બે મહત્ત્વપૂર્ણ સંબોધન કરશે.
The Prime Minister, Shri Narendra Modi, will address two important video conferences on 31st December and 1st January.
એમઆઈજી માટેની સીએલએસ યોજના મધ્યમ આવક ધરાવતા જૂથના બે ખંડોને આવરી લે છે - વાર્ષિક રૂ.
The CLSS for MIG covers two income segments in the MIG viz.
તેમણે છેલ્લાં બે દિવસ દરમિયાન તેમની ચર્ચાવિચારણાનાં પરિણામો રજૂ કર્યાં હતાં, જેમાં યુટિલિટી સ્કેલ સોલર, ઑફ-ગ્રિડ અને માઇક્રોગ્રેડ સોલ્યુશન્સ, સોલર સ્ટોરેજ, અત્યાધુનિક સોલર ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના ક્ષેત્ર માટે ધિરાણનાં નવીન વિકલ્પો સામેલ છે.
They presented the outcomes of their discussions over last two days in areas such utility scale solar, off-grid and microgrid solutions, solar storage, next generation solar technologies and innovative financing options for the renewable sector.
દેશ માટે શહીદ થતાં લોકો બે સ્વપ્નો માટે પોતાનાં જીવનનું જોખમ ઉપાડે છે એક, પોતાનાં દેશની સુરક્ષા માટે અને બીજું, દેશની સમૃદ્ધિ માટે.
The martyrs live for two dreams- for Suraksha – safety of the nation and for sammridhi- prosperity of the nation.
તેમણે કહ્યું કે આજે તેમને ન્યુ ઇન્ડિયાના બે પહેરેદારો – ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે સમાંતરે ચર્ચા કરવાની તક મળી છે.
He said that today, he has the opportunity to simultaneously speak to two sentinels of New India – farmers and scientists.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading