Advertisement - Remove

બે - Example Sentences

Popularity:
Difficulty:
bē  be
મદુરાઇ લૉકડાઉન વધુ બે દિવસ લંબાવીને 14 જુલાઇ સુધી લાગુ કરવામાં આવ્યું છે; તે લૉકડાઉન પછી 24 જૂન સુધી જે નિયમનો અમલમાં હતા તે જુલાઇના અંત સુધી ફરી અમલમાં આવી જશે.
Madurai lockdown extended by two days until July 14 after that lockdown regulations that were in force until June 24, will come into effect till end of July.
બે કૃત્રિમ જળાશયો વચ્ચે સ્થિત આ બે માળનાં સ્થાપત્યનાં ઉત્કૃષ્ટ નમૂનાને જહાજ મહલ નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ મહેલ પાણીમાં તરતા જહાજ જેવું લાગે છે.
Situated between two artificial lakes, this two-storied architectural marvel is so named as it appears as a ship floating in water.
કોવિડ-1 નિયમોના ઉલ્લંઘનના કારણે તિરુવનંતપુરમમાં બે હાઇપર માર્કેટના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે.
The licenses of two hyper markets have been cancelled in Thiruvananthapuram following violation of Covid-19 protocol.
એવું ધ્યાન ઉપર આવ્યું છે કે, શહેરમાં લોકોને વાયરસનો ફેલાવો કરવામાં આ બે દુકાનોની આગળ પડતી ભૂમિકા હતી.
It has been found that these two shops played a major role in the transmission of the virus to more people in the city.
કોવિડ-1ના કારણે વિરુધાચલમ તહેસિલદારનું મૃત્યુ થયુ હતુ અને વધુ બે ધારાસભ્યોનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો.
VirudhachalamTahsildar dies of Covid-19, two MLAs test positive.
Advertisement - Remove
ભારતે સંરક્ષણ ઉપકરણોનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને પ્લેટફોર્મ ઊભા કરવા બે સંરક્ષણ કોરિડોર સ્થાપિત કર્યા છે.
We are raising the FDI cap for investment in defense sector to 74 percent. India has established two defense corridors to encourage production of defense equipment and platforms.
આવા લોકો હવે તેમના પ્લાઝમાનું દાન કરી શકે છે. તેમણે દાન કરેલા પ્લાઝમાથી ઓછામાં ઓછી બે દર્દીઓની સારવાર થઇ શકે છે.
Such people can now donate their plasma as by donating plasma, atleast two patients can be cured.
આ માટે ભારત સરકારે ચાર યોજનાઓને મંજૂરી આપી છે, જેમાંથી બે બલ્ક ડ્રગ્સ અને તબીબી ઉપકરણોના પાર્ક માટે છે. તેમણે આ યોજનાઓમાં સહભાગી થવા માટે આગળ આવવા બદલ ઉદ્યોગો અને રાજ્ય સરકારોની પ્રશંસા કરી હતી.
For this the Government of India has approved four schemes, two each for Bulk Drugs and Medical Devices parks.He exhorted the industry and the States to come forward and participate in these schemes.
પ્રથમ ત્રણ હપ્તામાં 30-30 ટકા અને છેલ્લાં હપ્તામાં 10 ટકા સરકારી અનુદાન આપવામાં આવશે. રાજ્યોએ સરકારની અનુદાનનો પ્રથમ હપ્તો જાહેર થયાની તારીખથી બે વર્ષની અંદર માન્યતાપ્રાપ્ત ડીપીઆર મુજબ પાર્કનું કામકાજ પૂર્ણ કરવું પડશે.
First three installments will be 30 each and the last will be 10 of the grant-in-aid.The selected States will have to complete the parkas per the approved DPR within two years of date of release of first installment of grant-in-aid.
આજે રાજ્યમાં વધુ બે દર્દીઓ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે. આ બંને દર્દી કાસરાગોડ અને ઇર્નાકુલમ જિલ્લામાંથી હતા.
Two more Covid-19 deaths were reported in the state today, from Kasaragod and Ernakulam districts.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading