Advertisement - Remove

બે - Example Sentences

bē  be
તેમણે કહ્યું કે, દેશ અત્યારે તીડના હુમલા, કરા, ઓઇલ કાઢવાના સ્થળોએ ભીષણ આગ, શ્રેણીબદ્ધ હળવા ભૂકંપના આંચકા, બે ચક્રાવાત જેવી કુદરતી આપત્તિઓના કારણે ઉભી થયેલી અન્ય સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યો છે પરંતુ દેશ અત્યારે આ તમામ સમસ્યાઓ સામે એકજૂથ થઇને લડત આપી રહ્યો છે.
He said the country is also facing various other problems arising out of disasters like locust attacks, hailstorms, Oil Rig Fires, series of mini earthquakes and two cyclones, but that the nation is fighting these problems in unison.
મણીપૂર: આરોગ્યમંત્રીએ કામજોંગ અને નોનેય જિલ્લા માટે બે એમ્બ્યુલન્સ સોંપી છે. આ એમ્બ્યુલન્સ કોવિડ-1ના દર્દીઓ અને શંકાસ્પદોને લઇ જવા માટે PPP મોડેલ પર ખરીદવામાં આવી છે.
Manipur: Health Minister hands over two ambulances for Kamjong and Noneydistricts.The ambulances have been procured on PPP model for transportation of COVID19 patients and suspects.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના પરીક્ષણની સંખ્યા બમણી કરવામાં આવશે અને આગામી 6 દિવસમાં ત્રણ ગણી કરી દેવામાં આવશે.
The Home Minister said COVID-19 testing will be doubled within the next two days and trebled after six days in order to check the Corona virus spread in Delhi.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી બે દિવસમાં કોરોનાના પરીક્ષણની સંખ્યા વધારીને બમણી કરવામાં આવશે અને 6 દિવસ પછી ત્રણ ગણી કરવામાં આવશે.
He also said that COVID-19 testing to double in 2 days and treble in 6 days.
પ્રધાનમંત્રીનું કાર્યાલય કોવિડ-1 વિષયે મુખ્ય મંત્રીઓ સાથે સંવાદ સમયે પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય નમસ્કાર સાથીઓ, અનલૉક- 1ને બે સપ્તાહ થઈ રહ્યાં છે.
Prime Minister's Office English rendering of PMs opening remarks during Interaction with Chief Ministers on Covid-19 Namaskar friends It has been two weeks since the Unlock-One.
Advertisement - Remove
સાથીઓ, વિતેલા બે સપ્તાહમમાં અનલૉક-1 ને કારણે આપણને એક મોટી શીખ પણ પ્રાપ્ત પણ થઈ છે કે જો આપણે નિયમોનું પાલન કરતાં રહીશું તો, તમામ સૂચનાઓનું પાલન કરીશું તો, કોરોનાની આફત સામે આપણને ઓછામાં ઓછું નુકશાન થઈ શકે છે.
Friends, The last two weeks of Unlock-One has taught us that if we keep obeying the rules and all the guidelines, then we can save the country from the harm inflicted by the Corona crisis.
હું આપ સૌને આગ્રહપૂર્વક કહું છુ કે, આપણે બે મિનિટનું મૌન રાખીને આ સપૂતોને શ્રદ્ધાંજલી અર્પણ કરીએ.
I urge all of you to pay homage to these sons byobserving two minutes of silence.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે અઠવાડિયામાં કેસોની સંખ્યામાં ઘણો વધારો થઇ રહ્યો હોવાથી, લક્ષણો ના ધરાવતા હોય તેવા લોકોની દેખરેખ રાખવા અને ચેપગ્રસ્ત લોકોની સારવાર કરવા માટે કોવિડ સંભાળ કેન્દ્રો સ્થાપવામાં આવશે.
He also said that since the cases are increasing in the last two weeks, Covid Care Centres will be established to monitor and treat infected persons who are asymptomatic.
કોલસાની ખાણોની ફાળવણી માટે બે તબક્કાની ઇલેક્ટ્રોનિક હરાજી પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે.
A two stage electronic auction process is being adopted for allocation of the coal mines.
કોલસાની ખાણોની ફાળવણી માટે બે તબક્કાની ઇલેક્ટ્રોનિક હરાજી પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. આ પ્રસંગે બોલતા શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત કોવિડ-1 મહામારીમાંથી બહાર આવશે અને રાષ્ટ્ર આ કટોકટીના તબક્કાને તકમાં પરિવર્તિત કરશે.
A two stage electronic auction process is being adopted for allocation of the coal mines.Speaking on the occasion, Shri NarendraModi said that India will overcome the COVID -19 Pandemic and the nation will turn this crisis into an opportunity.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading