Advertisement - Remove

બે - Example Sentences

bē  be
કુલ 2 કલમોનું સંશોધન થયું અને અગાઉનાં વટહુકમ દ્વારા બે નવી કલમો જોડવામાં આવી, જેને 2 નવેમ્બર, 2018 (201નો મો વટહુકમ) તથા 12 જાન્યુઆરી, 201 (201નો ત્રીજો વટહુકમ)ને અધિસૂચિત કરવામાં આવ્યો.
A total of 2 9 sections were amended and 2 new sections were inserted through the earlier ordinances, which were promulgated on 2nd November, 2018 (Ordinance 9 of 2018) and on 12th January, 2019 (Ordinance 3 of 2019).
જેઇએમ પાકિસ્તાનમાં છેલ્લાં બે દાયકાથી સક્રિય છે અને એનું નેતૃત્વ મસૂદ અઝહર બહાવલપુરમાં પોતાનાં મુખ્યાલયમાંથી કરી રહ્યો છે.
JeM has been active in Pakistan for the last two decades, and is led by MASOOD AHAR with its headquarters in Bahawalpur.
આ અવસર મારા માટે વિશેષ છે કારણ કે, હું તે જગ્યા પર ઉભો છું ત્યા લગભગ બે દાયકા પહેલા અટલ બિહારી વાજપેયીજીએ આ મંદિરનાં પરિસરનો શિલાન્યાસ કર્યો હતો.
This opportunity is more special to me because I stand in that same place where Atal Bihari Vajpayee Ji had laid the foundation stone of this temple premises almost two decades ago.
જે રીતે ગાંધીજીની માટે ગીતા અને સત્યાગ્રહ જીવનનો અગત્યનો હિસ્સો રહ્યા છે, તે જ રીતે સ્વામીજી માટે પણ માનવતાની સેવાના આ બે માર્ગો હંમેશા પ્રિય રહ્યા છે.
The way Gita and Satyagraha have been internalised by Gandhi jis in his life, for Swamiji also these two ways of serving humanity were always dear to him.
તેમણે બે સદી અગાઉ કાશી વિશ્વનાથ મંદિર પર કામ કરનાર મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરને યાદ કરીને તેમની પ્રશંસા કરી હતી.
He recalled and praised ueen Ahiyabai Holkar for her work on the Kashi Vishwanath Temple, over two centuries ago.
Advertisement - Remove
અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ જીએસએલવી ચાલુ રાખવાના કાર્યક્રમનો ચોથો તબક્કો દર વર્ષે બે લોંચ સુધીની ફ્રીક્વન્સી પર સેટેલાઇટ લોંચ કરવા માટેની માગને પૂર્ણ કરશે, જેમાં ભારતીય ઉદ્યોગ મહત્તમ સહભાગી થશે.
Implementation Strategy and targets: The GSLV Continuation Programme - Phase 4 will meet the demand for the launch of satellites at a frequency up to two launches per year, with maximal participation by the Indian industry.
પ્રધાનમંત્રીએ તેમનો આભાર માન્યો હતો અને એ વાતની પ્રશંસા કરી હતી કે, ચૂંટણીને કવર કરવા માટે ઝિમ્બાબ્વેનાં મીડિયા સાથે જોડાયેલા બે પત્રકારોએ ભારતનો પ્રવાસ કર્યો હતો.
The Prime Minister thanked PresidentMnangagwa for his wishes, and appreciated the fact that two media-persons from imbabwe had visited India to cover the elections.
અસર : નવા ખરડામાં 26..2018થી બે વર્ષનાં ગાળા માટે ભારતીય ચિકિત્સા પરિષદનાં અધિક્રમણની વ્યવસ્થા કરવામાં આવી છે.
Impact: The New Bill provides for supersession of MCI for a period of two years w.e.f.
પહેલાથી તેમને કઈ ખબર નહોતી; બે અઠવાડિયા પહેલા જ, નવી સરકાર બન્યા પછી રાંચીમાં આટલો મોટો કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો.
Just two weeks ago, after the formation of the government, this idea of holding this grand event in Ranchi came to my mind.
લગભગ બે દાયકા પહેલા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી અને પ્રધાનમંત્રી યોશીરો મોરીજીએ સાથે મળીને આપણા સંબંધોને વૈશ્વિક ભાગીદારીનું રૂપ આપ્યું હતું.
About two decades back, Prime Minister Atal Bihari Vajpayee ji and Prime Minister Yoshiro Mori ji together had given a form of global partnership to our relationship.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading