Advertisement - Remove

બે - Example Sentences

bē  be
તેમાં 10 મુખ્ય વિષયો રહેશે અને જે પૈકીના 8 વિષયો વ્યાવહારીક તેમજ પ્રાયોગિક સંશોધન પર આધારિત રહેશે, જ્યારે બાકીના બે વિષયો બટાટાના વેપાર, મૂલ્ય શ્રૃંખલા વ્યવસ્થાપન અને નીતિગત મુદ્દાઓ પર આધારીત રહેશે.
It will have 10 themes out of which 8 themes are based on basic and applied research. The remaining two themes will have special emphasis on potato trade, value chain management and policy issues.
વર્ષ 2022 સુધીમાં બે યોજનાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ (પીએમએવાય-જી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (પીએમએવાય-યુ) તમામ માટે આવાસના પોતાના લક્ષ્યને હાંસલ કરવાની આશા સેવે છે.
The two Schemes, Pradhan Mantri Awaas Yojana- Gramin (PMAY-G) and Pradhan Mantri Awaas Yojana- Urban (PMAY-U), seek to achieve the target of housing for all by 2022.
અમદાવાદમાં દૂરદર્શન દ્વારા એરપોર્ટ પર 16 કેમેરા સાથે એક OB વાન અને સરદાર પટેલ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) ખાતે 24 કેમેરા સાથે બે OB વાન તૈનાત કરવામાં આવી છે.
Doordarshans deployment in Ahmedabad comprises one OB Van at the Airport with 16 cameras and two OB Vans at Sardar Patel Stadium (Motera Stadium) with 24 Cameras.
આ વ્યાપક તૈયારીઓ અને ગોઠવણી સાથે પ્રસાર ભારતીની વૈશ્વિક અંગ્રેજી સમાચાર ચેનલ ડીડી ઇન્ડિયાએ વિવિધ શહેરોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ભારત યાત્રાના સંપૂર્ણ કવરેજ માટે તમામ તૈયારીઓ કરી દીધી છે.
With this extensive deployment, Prasar Bharatis global English news channel, DD India, is all set to provide a birds eye view of the much awaited multi-city two day visit of President Donald Trump to India.
ચિત્રકૂટ સહિત સમગ્ર ઉત્તરપ્રદેશના બે કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં લગભગ 12 હજાર કરોડ રૂપિયા જમા થયા છે.
Nearly 12 thousand crore rupees have been deposited in the accounts of more than 2 crore farmer families of entire UP including Chitrakoot.
Advertisement - Remove
ગરીબમાં ગરીબ દેશવાસી પણ વીમાની સુવિધા સાથે જોડાય તેની માટે 2-2 લાખ રૂપિયાના વીમાની બે યોજનાઓ ચાલી રહી છે.
Two insurance schemes worth Rs 2 lakh each are being implemented for helping the poorest of the poor with insurance.
બે એકમોને વર્તમાન આદેશો મુજબ 14 દિવસ માટે અલાયદા અને સમર્પિત ભોજન, ટોયલેટ, મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને મનોરંજનની જરૂરિયાત માટે સજ્જ રખાયા છે.
The two facilities have been prepared as per existing directives of requiring dedicated and isolated food, toilets, medical waste management and recreational arrangements for 14 days.
ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરી હતી કે લૉકડાઉનના હવે પછીના બે સપ્તાહ કોરોના વાયરસનો પ્રસાર રોકવા માટે ખૂબ જ મહત્વના છે. તેમણે લોકોને આ દિશામાં થઈ રહેલા પ્રયાસોમાં સહયોગ આપવા અને પોતાની કટિબદ્ધતા વધારવા માટે અનુરોધ કર્યો હતો.
The Vice-President stressed that next two weeks of the lockdown are very crucial in containing the spread of Corona virus and appealed to the people to cooperate with the ongoing efforts with even enhanced resolve and commitment.
પાંચ ડૉક્ટર, બે નર્સિંગ ઓફિસર અને સાત પેરામેડિક્સ સહિતની આર્મી મેડિકલ કોર્પની ટીમ માલદીવ્સમાં ક્ષમતા નિર્માણની કામગીરી માટે અને તેમની પોતાની પરીક્ષણ, સારવાર અને ક્વૉરેન્ટાઇન સુવિધા ઉભી કરવા માટે 13થી 21 માર્ચ દરમિયાન તૈનાત કરવામાં આવી હતી.
An Army Medical Corps team consisted of five doctors, two nursing officers and seven paramedics was deployed in Maldives for capacity building measures and assist in setting up their own testing, treatment and quarantine facilities between March 13-21, 2020.
આ ટેસ્ટ ખૂબ જ આધુનિક હોવાને કારણે અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ મારફતે ટેસ્ટીંગ માટે માન્ય કરાયેલાં પસંદગીના સેન્ટરમાં જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપકરણની સાથે સાથે બે કુશળ ટેકનિશ્યન્સ પણ પૂરા પાડવામાં વશે, જે જિલ્લા વહિવટી તંત્રને જરૂર હોય તેટલા ગાળા માટે સેવા આપશે.
Along with the equipment, two skilled technicians will also be provided for the period required by the District Administration, he said. The PCR machines were handed over on 5th April 2020.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading