The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ઝારખંડ આગામી બે વર્ષમાં રાજ્યમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર બમણો કરીને હાલના 19 ટકાથી વધારીને 40 ટકા કરવાનું આયોજન ધરાવે છે.
Jharkhand plans to double its irrigated area from 19 per cent to 40 per cent in the next two years.
મહામહિમ, આપણે અલગ અલગ આકારના બે રાષ્ટ્રો છીએ.
Excellency, we are two Nations of vastly different sizes.
થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ વિભાગના સ્પષ્ટ નિર્દેશો મુજબ 3500 ચોરસ ફૂટનો બિલ્ટ અપ એરિયા ધરાવતી પોસ્ટ ઓફિસનું નિર્માણ પણ કરશે, જેમાં પોતાના ખર્ચે બે દરવાજા સાથે કમ્પાઉન્ડ વોલ સામેલ છે.
The Thrissur Municipal Corporation will also construct a Post Office having a built up area of 3500 sq.feet, as per the specifications of Department of Posts including compound wall with two gates at their own cost.
આ બે વિશ્વ યુદ્ધો તથા આપણા 1965ના યુદ્ધના સમાપનનો સ્મરણોત્સવ છે.
This is a year of anniversaries of the end of two World Wars and our 1965 conflict.
તેમણે જણાવ્યું હતું કે, ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ફોનનાં બે ઉત્પાદન એકમો હતાં, જ્યારે અત્યારે દેશમાં આશરે 120 ફેક્ટરીઓ ધમધમી રહી છે.
He told that four years ago there were only two manufacturing units of mobile phones in India whereas today around 120 factories are operating in the country.
અગાઉની સમજૂતીમાં મહત્તમ બે એરલાઇન્સને બંને પક્ષ નિયુક્ત કરી શકતા હતા.
In earlier arrangement only maximum of two airlines of could be designated by each side.
અને માનવતાના મુદ્દે વાત કરવામાં આવે તો તેઓ બે ડગલાં આગળ દેખાય છે.
And when it comes to the practice of humanity, they appear two steps ahead.
જો કોઇપણ દ્વિપક્ષીય વિનિયમન વ્યવસ્થાપન હસ્તાક્ષરિત થાય છે તો કોઇપણ પક્ષ / પક્ષોના પાછળ હટવાની સ્થિતિમાં આરબીઆઈની આરક્ષિત વિદેશી મુદ્રા, અધિકત્તમ બે બિલિયન અમેરિકી ડોલર સુધી હંગામી ધોરણે ખર્ચ થઇ જશે.
If any bilateral Swap Arrangement is signed, then, in the event of a draw down by either party/parties, the foreign exchange reserves with RBI would be temporarily depleted upto a maximum amount of 2 billion USD.
ઇઝરાયલની ઐતિહાસિક મુલાકાત પૂર્વે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના હાયોમને જણાવ્યું હતું કે બે દેશો તેમની બંને વચ્ચેના સંબંધોને એક નવી જ ઊંચાઈએ લઈ જવા તૈયાર છે.
Ahead of his historic visit to Israel, Indian Prime Minister Narendra Modi tells Israel Hayom that the two countries are ready to “take the relationship to a new level” • Israel “braved many odds” and has “amazing accomplishments,” he says.
આ બે દેશના સંદર્ભમાં જ વાત કરીએ તો આ બે દેશના કદ વચ્ચે આસમાન જમીન જેટલો તફાવત હોવા છતાંય તેમની વચ્ચેના સંબંધો એક સમાનતાની સપાટીએ છે.
Despite the disparity in the sizes of the two countries, the relationship between them is one of equals, as far as he is concerned.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…